________________
૪૮
આગમત મારીને ઉભેલ છે. છતાં લેકોને પ્રતિબંધ કરીને દીક્ષા અપાવે છે. જોડે જ જાય અને રહે. કંઈક છે તેટલું છે તેમાં શું થયું? ત્રણ વખત મોકલેલે પાછો આવ્યું. તેને આપણે પાછો પાડવા માટે બોલીએ છીએ. તેને ક્રોડાકોડ સાગરોપમ સંસાર રખડે પડે. તે આપણે ઘેર ધર્મ નથી થતે તેનું શું થાય! તે વિચારો.
ધ્યાન રાખજો કે શબ્દ હેજે સંભળાય કેટલે જુલમ કરે છે. તે ધ્યાનમાં રહેશે તે હવે મરિચિનું વચન વિચારીએ. ત્રણ વખત પિતાની પાસેથી તગડ્યો. ત્યાં, અહિ નહિ. એ પ્રમાણે તગલે પાછો આવેલ છે. અહિં આવવા માંગે છે તેને કહ્યું કે કંઈક છે! તેમાં ક્રોડાકોડ સાગરોપમ વધાર્યો. ભગવાન મહાવીરના જીવને ઘરે કયાં ધમ થતું નથી. તેને અર્થ શો ? આગળ જનારને રોકવા માટે તગડે આવ્યો તે બોલે તેનું આ પરિણામ. તે રોકવા માટે બેલે તેનું શું થાય? તે વિચારે. ચીડાઈને આવે તે કહે છે કે તમારામાં કંઈક છે કે નહિ? તે કહે છે કે કંઈક છે. તેમાં ક્રોડાકોડ સાગરોપમ વધારનારા થયે. તે આપણું શું થાય.
માટે નારકીદેવની ગતિમાં સમકિત છે મેક્ષ ચહાય છે, તીર્થંચમાં સમકિત છે, મેક્ષ ચહાય છે પણ કુવાની છાયાવાળા. મોક્ષના રસ્તામાં તીર્થકરના વચન પ્રમાણે વતી શકે. જે વર્તી શકે નહિ તે ભલે ક્ષાયિક સમકિતવાળા હોય છતાં ધર્મની કેટીમાં નહિ. માટે વચનની આરાધનાએ ધર્મ તેનું સ્વરૂપ વિષય વગેરે તે કેવળ ગણધર મહારાજની સાક્ષી! તે કઈ? વગેરે જણાવવામાં આવશે, તે અગ્રે વર્તમાન :
goooooooooooo ૬ વ્યાખ્યાન–૧૪ છે.
સં. ૨૦૦૨ના ભા. વ. ૧૧ શનિવાર તા. ૨૦-ક-૪૬ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે—