________________
૪૪
ગમત સધાય તેને આધારે સાધ્યું. તેના આધારે મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, જાતિ વગેરે પામ્યા તે તેના અંગે. કર્મો હલે કરતા હતા તેને સંવર લશ્કરે ઠેકાણે પાડ્યા. છતાં અંદરને બખેડ-પ્રત્યક્ષ શત્રુના આક્રમણને ટાળવા જેટલા મુશ્કેલ નથી તેટલે અંદરને બખેડે ટાળવે તે મુશ્કેલ છે.
નિજેરાએ આત્મામાં–સત્તામાં રહેલા, છુપાઈ રહેલા, નાસતા ભાગતા બધાને ખેળીને નાશ કર્યા. તત્વ કયું? એક કેવળ જીવ. જીવ સિવાય તત્વ કયું? ભાગીદાર હકદાર તરીકે કામમાં રહે નહિ. અજીવ, આશ્રવ, પુષ્ય, પાપ, બંધ, સંવર, નિર્જરા એકે નહિ. છેલ્લું હુકમનામું કેણ? તે મેક્ષ. આ કેસ લડીયે તેમાં તત્વ શું? કેસ કરે ત્યારે લડ્યો વકીલ, સાક્ષી, ન્યાયધીશ લડ્યો? તે શેના માટે લડ્યો તે માત્ર રકમ વસુલ કરવા માટે લડ્યો તેમ આ જીવ જૈનશાસનને પામીને જે પ્રવૃત્તિ કરે કેવલ મોક્ષને અંગે. પુણ્ય, સંવર, અજીવ, નિજ રા તે વકીલ સાક્ષીદાર, આશ્રવ, બંધ, પાપ તે પ્રતિવાદી. નવ તત્તવમાં કયું રહ્યું? શાસ્ત્રકારે જાણવાની અપેક્ષાએ નવ કહ્યા, આદરવાની અપેક્ષાએ એક જ મોક્ષ તત્તવ કહેવામાં આવ્યું. સંવર પુણ્ય નિજર તે સાક્ષી ન્યાયાધીશ તરીકે તેને ભાગ આપ નહિ હુકમનામુ વાદીનું, એ કર્યું ? તે તવમાં ઠેઠ સુધી રાખવાનું કેવલ મેક્ષ.
મેક્ષમાં સંવર, નિરા, પુણ્ય કેટલું? તે કંઈ નહિ. સિદ્ધના જ વિરતિવાળા કે અવિરતિવાળા? ત્યારે શાસ્ત્રકાર મહારાજા કહે કે વિરતિ કે અવિરતિવાળા નહિ. અવિરતિ કહીએ તે કર્મબંધવાળા માનવા પડે; વિરતિવાળા કહીએ તે કર્મને રોકવાના છે. ચકવર્તીને હલ્લાને ને બખેડાને ભય નહિ. તેમ સંવર નિજ નહિ, તે દેશ નિ જરા કે સર્વ નિર્જરાવાળા તે એકે નહિ, એના આધારે બધું બન્યું. તમે મુંબઈથી અહીં આવ્યા ગાડીથી, પણ તમારા ઘરમાં રેલગાડી આવી ? માટે સાધન લાવવા તરીકે ઉપયોગી હતી. વહાણ, મોટર તે બધા સાધન તરીકે ઉપગી પણ ઘરના આંગણાના મકાનમાં ઘાલતા ન હેય. તેમ સંવર નિર્જરા પુણ્ય તે મોક્ષ લાવવા માટે સાધન તરીકે, પણ સિદ્ધ થયા પછી તેને સંબંધ નહિ, ઘરમાં ચૂલા આગળ લાવે છે ? તે ના. તેમ મોક્ષ