________________
પુસ્તક ૨-જુ યેલી રહે ત્યાં સુધી. પણ આંખ ઉઘડે ત્યારે પંડિત તે પંડિત, મૂખ તે મૂર્ખ.
જેને ક્ષાપશમિકની આરાધના, સમતિ આરાધ્યું હોય તેને લગીર આલંબન મળે તો જે હતું તે થાય. વાસ્વામીમાં સાંભળીએ છીએ તેને ઊંડો વિચાર કરવા જેવો છે. અનાદરમાં આવેલ દીક્ષા શબ્દ બીજું કંઈ નહિ. સાધુને આચાર રતિ કંઈ નહિ. તે પણ દીક્ષા શબ્દ અનાદરમાં બેલાયેલે છે.
ધનગિરિએ દીક્ષા લીધી તે વખતે સુનંદા સગર્ભા છે. નવ મહિને છોકરે જન્મે છે ત્યારે સારવાર કરનાર કેઈ નહિ. પાડોશણે સારવાર કરે છે, તે બેલતાં બોલતાં કહે છે કે–તેના બાપે દીક્ષા લીધી. તે હેત તે મહત્સવ કરત.
આ શબ્દ શામાં બેલાય? તે અનાદરમાં. જેમ પાડોશણે આવીને બેલી ધિક્કારમાં-અનાદરમાં. એના બાપે દીક્ષા લીધી તેથી વધામણાં, સગવડ નથી તે અનાદરમાં બોલાયેલે દીક્ષા શબ્દ જેના કાને પડ્યો, તે દીક્ષા શબ્દ યાવત ભવને વૈરાગ્ય ઉત્પન્ન કર્યો, ને મારે દીક્ષા લેવી તે નિશ્ચય કરાવ્યું. આ શાને પ્રભાવી લાપશમિકભાવે આરાધના કરી હોય તેને પ્રભાવ.
જેને ક્ષાપશમિક સમ્યક્ત્વ પહેલા ભવનું હોય તે જે કર્યું તે તે વિરતિ સિવાય હાય જ નહિ, નિયમિત વિરતિ હેય જ. જેમ ક્ષાયિક સમકિત તે બીજા ભવમાં વિરતિ લાવ્યા વિના રહે નહિ, તેમ ક્ષાપશમિક સમકિત બીજા ભવમાં વિરતિ લાવ્યા વિના રહે નહિ.
માટે ચોથા ગુણઠાણાની સ્થિતિ તેત્રીશથી અધિક માની પણ ક્ષાપશમિક ક્ષાયિક સમકિતની સ્થિતિ છાસઠ સાગરોપમથી અધિક માની. કારણ વિરતિ લે લે ને લે. પહેલા ભવથી સમકિત લઈને આવેલ જીવ ચાયે ક્ષાપશમિક કે ક્ષાયિક લઈને આવેલો હોય તે વિરતિ લે. પરંતુ જેનું ક્ષાપશમિક સમકિત ભવાંતરને લીધે ચાલ્યું ગયું હોય, લાપશમિક છાસઠના હોતા નથી. ભવના છેડે છેડાવાળ પણ ક્ષાપશમિક હોય તે ચાલ્યું જાય પણ છતાં