________________
આગમત સમકિતના સંસ્કારથી સમકિત પામતાં વાર કેટલી? તિરસ્કાર માટે કહેવામાં આવેલ દીક્ષા શબ્દ જેને દીક્ષા પમાડનાર થયે. તમારા બચામાં થયે કઈ છોકરાને ? ના કહો તે દહેરે લઈ જવાનું કહે. એને ક્યાં ત્યાં આવક જાવકનો હિસાબ. જે છેક પગે પડે, નમસ્કાર કરે છે, જે સહેજે ધર્મમાં જોડાય તેને શું મળી જાય છે ? એક તે તમને ફરજ પાડે છે; બીજે કરવા જાવ છો તે તે રૂવે છે તે ભાગે છે. આમાં કારણ શું? જેને પહેલા ભવમાં કંઈ પણ મેહનીયની મંદતા, આરાધનાના સંસ્કાર હોય તે અજાણપણે અહિ આવે છે.
ધ્યાન રાખજો કે બાળક શું સમજે દહેર, ઉપાશ્રય, પૂજા, પ્રતિકમણ, પૌષધમાં. તમારે ઘેર છોકરે જપે, તે કહે કે બાપ કરે. છેક મા-બાપમાં શું સમજતા હતા? ત્યવહાર કેમ માન્ય માને બાપને, છોકરે કેમ ગયે ? એ શું સમજે તેમ કહી દે. કેમ નથી કહેતા, એ જવા દે.
નાતમાં આટલાં મનુષ્ય લા હોય છતાં અમુકને અમુક જોડે સંબંધ જોડાય છે. કોણ સમજવા બેઠું છે. ભાઈ બેન સમજવા બેઠા છે. ક્યા સંબંધે જોડાઉં છું? કહે પૂર્વ કર્મના અનુસાર વગર ધાર્યું પણ એગ્ય બને. તેમ અહીં પણ પહેલાના સંસ્કાર પ્રમાણે ધારણા ન હોય તે પણ તેમ જ બને.
ખરાબ સંસ્કારે પૂર્વ ભવને શત્રુ હેય. પહેલવહેલે મળે તે વખતે દેખીને રોષ થાય. પૂર્વભવના મિત્ર ઉપર આપ્યા–લીધા વગર પ્રેમ થાય. માટે શાસ્ત્રકારે કહ્યું કે, પિતે જાતિસ્મરણવાળે ન હોય પણ તેની આંખ જાતિસ્મરણવાળી હોય છે. જે જીવ ઉપર પહેલાં પ્રીતિ હોય તેને બીજે ભવે દેખે તે પ્રીતિ, ને અપ્રીતિવાળાને દેખે તે અપ્રીતિવાળો થાય છે. શાથી? આંખ જાતિસ્મરણની
સ્વતંત્રતાવાળી છે. આંખ પહેલા ભવના પ્રેમ ઉપર પ્રેમ, દ્વેષ ઉપર છેષ કરાવે તેમ જે આજે પ્રવૃત્તિ તે પહેલા ભવના સંસ્કારથી થાય છે તે માનવામાં નવાઈ શી?
ક્ષાપશમિક આવીને ચાલ્યું ગયું હોય તે. ઘીના ઘડામાંથી ઘી તપાવીને કાવ્યું હોય છતાં ઘીની ગંધ જાય નહિ, આંગળીએ