________________
આગમત તે ઈન્દ્રિયની વૃદ્ધિ, ઉપર જાય તે તેને ઈન્દ્રિય કેટલી? જવાબ મળે કે પાંચ ઈન્દ્રિય. તે પામી ગયો ને વખત થયે ત્યારે ચાલી ગયે. ચાલાકી છે, બીજું કંઈ નથી.
આવા કેટલાક સૂત્રને કરાણે મુકીને માત્ર મનસ્વી બોલનારા શાસનના નામે બેલે. તમારી દુનિયામાં એકલા નામની સહી બીજે કરી આવે તે કઈ સ્થિતિમાં ગણાય? પિતે હોય કેળી ને બીજો શાહુકાર હોય તે સહી કરે તે કઈ સ્થિતિમાં ગણાય? દુનિયાદારીમાં દુનિયાદારીને જોખમદાર ગણાવે તે સળીયા પાછળ રહેવાવાળો ગણાય. તેમ સૂત્રથી વિરુદ્ધ સૂત્રના નામે બોલનારે શું કરે તે તે જિનેશ્વરની જોખમદારીને જોખમ લગાડનારો.
તે પ્રમાણે અહિ આગળ જિનેશ્વરની જોખમદારીને જોખમ લગાડનાર થાય તેનું શું થાય? માટે ઉત્સુત્ર બેલનારા જેઓ હેય તેને પહેલાં સમકિતને પહેલે નાશ, શંકાવાળાને અડધું રહે, પરંતુ આ જે જોખમદારીને જોખમ લગાડનારે તેને મુદલ રહે નહિ, પછી બધું માનતે હોય ભલે. બધી સહીઓ સાચી હોય ને એક સહી ખેતી કરી હોય તે સળીથા પાછળ જાયને ? ત્યાં બચાવ થાય છે? સે સાચી હતી ને એક પેટી થઈ તેમાં શું થાય? તે બચાવ ચાલે નહિ,
એક વસ્તુ જિનેશ્વરની જોખમદારીને જોખમમાં નાંખનારી હોય તે તે સ્થિતિ ઉસૂત્ર ભાષણ કરનારાથી થાય. તેથી તેના બેધિને નાશ થાય. તેને નાશ એક ઉત્સવથી થાય તેમ નથી પણ ભાવફેરીને લીધે પણ બોધિને નાશ થાય છે.
ક્ષાપશમિક હેય તે ચાલ્યું જાય. જેણે સમકિત નથી આરાયું તેને પરભવ જતાં મિથ્યાત્વ. જેણે અહિ ક્ષાપશમિક સમકિત આરાધ્યું તે અહિથી નીકળે ને પડે. અહિથી નીકળે ત્યારે મિથ્યાત્વ. આ બેમાં ફરક શો? એમ નેમચંદભાઈ જેવા કહે તે જણાવવાનું કે
મહાનુભાવ! ભણેલા ને મૂર્ખ બેય સુવે છે. તેમાં ઉંઘમાં શે ફરક? તે કંઈ નહિ. પરંતુ ક્યાં સુધી ફરક નથી, તે આંખ મીંચા