________________
૪૦
આગમત આવ્યો. ફરી તેને મોકલ્ય, પાછો આવ્યો. ત્યારે મરિચિએ તેને કહ્યું કે, હું આવું છું, તે આવા છે, તેમ કહીને મેક, પાછો આવ્યો, પાછો મોકલ્યો. ત્રણ વખત કપિલને મોકલ્ય, છેવટે કપિલ ચિડાયે. તેથી કહે કે, તમારામાં કઈ ધર્મ છે કે નહિ તે કહેને? ત્યારે મરિચિ કહે છે કે પુરો ધર્મ ત્યાં છે, અહિં તે કંઈક, માત્ર આટલું જ બોલાયું.
વિચાર કરજે. સીધે વિચાર કરીએ તે પુરો ધર્મ ત્યાં છે, અહિ તે કંઈક છે. પેલે કહે કે, થેડે તે છેડે પણ મારે દીક્ષા તમારી પાસે લેવી એમ કપિલ કહે છે. ત્યારે પેલી વાત ઝળકી કે ટેકો મળી ગયે. ઠક ઠકકા પકડ, કેઈની બાયડી મરી કોઈને ભાયડો મર્યો, વિવાહ થયા હોય ત્યારે બેયને જોઈતું થયું.
આટલું કહ્યું તેમાં ક્રોડાક્રોડ સાગરોપમને સંસાર થયે. મારામાં ધર્મ નથી તેથી શું કહે છે. હું તે પ્રતિજ્ઞા લઈને ખસ્ય છું. તે ન બોલાયું, પણ મારામાં કિંચિત છે કહેવામાં કડાક્રોડ સાગરોપમ રખડવાનું થયું. આટલા ગોટાળામાં આટલું બધું કર્યા છતાં તેટલે ગોટાળે જ્યારે ક્રોડાકોડ સાગરોપમ સંસારને વધારનાર તે બીજાનું શું કહેવું?
ઉસૂત્ર બોલનારો તેના સમકિતને એ નાશ થાય, અનંત સંસાર રખડે તે પણ સમકિત પામવાને વખત ન આવે. માટે જે પૈઈવાળો સમજુ જૈન હેય તે પ્રાણ આયુષ્ય જતું કરે પણ ઉત્સવ બેલે નહિ.
આ કહેવાનું તત્વ એ કે આ સંજોગે ભવિષ્યમાં બેધિને નાશ, સમકિતને નાશ તે કેવળ મનુષ્યપણમાં શાથી? તે જિનેશ્વર ભગવાનના વચનથી વિરૂદ્ધ વર્તવાથી. માટે કહ્યું કે–વચનની આરાધનાથી ધર્મ છે. વચન કેવું ? વરૂપ કેવું? વિષય કરે? તે અધિકાર અગ્રે વર્તમાન.