________________
પુસ્તક ૨-જુ
૩૫ ચાહે નરક લે! દેવ લે કે તિર્યંચ ગતિ લે. આ ત્રણમાં કઈ દિવસ એવી સ્થિતિ થતી નથી. સીત્તેર ચીકણ બાંધે, આગળ ચશકી શકે નહિ તેવું બાંધવાનું નહિ. પણ આવું બાંધવાનું હોય તો કેવળ મનુષ્યપણામાં
પ્રજ્ઞાપના-ઉપદેશ કથન તે મનુષ્યભવને વહેવાર છે. આ વહેવાર તિર્યંચ નારક દેવના ભવમાં છે? તે ના. એ મનુષ્યભવમાં આવ્ય, વ્યવહારમાં આવ્યું તેને દુરૂપયોગ કરે છે. તે વ્યવહારને દુરૂપગ ઉપદેશ પ્રજ્ઞાપના પ્રરૂપણાને દુરૂપયોગ કરનારે જીવ એવું મિથ્યાત્વ બાંધે કે સીત્તેર બાંધે ને ભેગવતાં ચશકવાનું ન બને ને સીત્તેર બંધાતી જાય. આવી રીતે તેને અનંતે કાલ જાય, ફક્ત એકલા મનુષ્યભવમાં, બીજામાં નહિ
મનુષ્યભવના વહેવારમાં જે ઉપદેશને અંગે ઉસૂત્ર બોલાયું તે તે એક વખત બેલાયું હોય તે તે અનંતા સંસારને બંધાવી દે. માટે શાસકારે જણાવ્યું કે
उस्सुत्तं भासमाणो पण्णवमाणो य आयरे ।
तस्स अनंतो संसारो होइ परिणाम बाहुल्लां ॥ જેઓ ઉસૂત્ર બોલનારા છે તે પિતાનું ડહાપણ ભલે કેળવતા હોય, કેટલાક શાસ્ત્રને ન જાણે ને ડહાપણ કેળવે તેમાં દ્રષ્ટાંત ખ્યાલમાં લે.
એક આચાર્ય છે. તે ચાલાક છે. લેકરંજનનો ગુણ છે, બેધ નથી. વિહાર કરતાં કઈ જગ પર ગયા. આચાર્યની નામના જબરી, અન્ય મતવાળાને ખબર પડી. આપણી મશ્કરી કરશે. તે લેકે એ વિચાર કર્યો કે તપાસ કરો. કોઈક સામાન્ય જૈન ધર્મના પરિચય વાળે તેમાં કોઈક હશે. કાળમુખા દરેક જગે પર હેય. જેન હોય છતાં કાળમુખો હશે ત્યારે વિરુદ્ધ થયા હશે. દરેક કાળમાં હોય. પછી તેને મોકલ્યા. તે આચાર્ય પાસે આવ્યા. ભક્તિ કરે. કેટલાક દિવસ જવા દઈ મહારાજ પરમાણુની ગતિ શક્તિ કેટલી ? લેકના નીચલા છેડેથી ઉપલા છેડા સુધી એક જ સમયમાં જાય તેટલી શક્તિ. પૂર્વ છેડાથી ઉત્તર છેડા સુધી જાય તેટલી શક્તિ. શક્તિની વૃદ્ધિ