________________
પુસ્તક ૨-જુ
૩૩ હીરા સમાન. તેને શોધનાર કોઈ હોય તો શાસ્ત્ર સિવાય અંતઃકરણને શોધનાર નથી. રાત્રે મgિ:” તે જ ઉંચામાં ઉંચી મેળવવાની જે મુક્તિ તેનું કારણ પણ તે શાસ્ત્રની ભક્તિ.
માટે છેવટે કહે છે કે બીજા લેકોએ માન્યું માટે શાસ્ત્રમાં ભક્તિ કરવી તે અત્યંત ગ્યા છે. જેને શાસ્ત્રમાં ભક્તિ તેને મોક્ષની નિકટતા. માટે શાસ્ત્રની ભક્તિ તે મોક્ષની કુંચી, તેથી નજીકમાં મોક્ષ મળવાને. માટે વચનની આરાધનામાં ધમ છે. હવે વચન કર્યું સ્વરૂપ વિષય ફલ વગેરે બતાવશે તે અંગે વર્તમાન.
gooooooooooooo હું વ્યાખ્યાન-૧ર वचनाराधनया खलु.
સં. ૨૦૦૨ના ભા. વદ ૯
ગુરૂવાર તા. ૧૮-૯-૪૬ શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરિ શ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે છેડશક નામના પ્રકરણની રચના કરતાં આગળ સૂચવી ગયા કે
આ સંસારમાં આ જીવ અનાદિકાળથી જન્મ-મરણ જન્મમરણ કયે જ જાય છે, તે જન્મ-મરણ કરતાં કરતાં જેમ ધુણાક્ષર ન્યાયે ઝાડમાં ધુણા જીવડા થાય તે નિશાળે પડ્યા નથી, “ક” “ખ” કેવા થાય તે માલમ નથી, પણ કરતાં કરતાં કઈ જગપર અક્ષર પડે ત્યારે તેને ધુણાક્ષર ન્યાય કહે છે. તેમ આ જીવને બાદરપણું, વિકસેન્દ્રિયપણું શું છે? પંચેન્દ્રિય મનુષ્યપણું શું છે? તેને ખ્યાલ હેતો નથી. પૃથ્યાદિમાં ઉપજેલાને કંઈ ખ્યાલ નથી તે પણ અકામ નિજ રા થાય તે દ્વારા જેમ કેઈ ધુણના જેવી પ્રવૃત્તિ થાય એટલે અક્ષર પડી જાય, ધુણ ધાર્યો અક્ષર પાડતું નથી પણ થઈ જાય. જેમ ધુણની પ્રવૃત્તિ કેઈ દહાડો અક્ષરને અનુકૂળ થઈ જાય. લાકડા ઘણું ધુણે પિલા કરે છે, બધે અક્ષરો હોતા નથી, તેમ આ જીવને દુઃખ વેઠતાં વેઠતાં કોઈક વખત એ આવે જેમાં બંધાય અને ઘણું તેડે ત્યારે તે બાદરમાં આવે.