________________
૩૨
ગમતા શાય સર્વત્ર ચક્ષુ જેવું કે જેથી સર્વાર્થસિદ્ધિ સિદ્ધશિલાને વિચાર કરી શકીએ શાથી? તે શાસથી. કાલેકને જણાવનાર, ઉર્વ અધો તીર્થો નારકી મનુષ્ય વગેરેની સ્થિતિ જણાવનાર આંખ હોય તે શારા.
માટે છેવટે સર્વ ઈષ્ટ પદાર્થ સાધનારા હોય તે તે માત્ર શાસ્ત્ર. બાકી પેટીમાં શાસ્ત્ર ગોઠવવા અને તે ઉપર કાચનું ઢાંકણું મુકવું ને જોયા કરવું એમ નહીં પણ અંતરંગ આદર થી જોઈએ.
માટે કહેવું જોઈએ કે આ શાસ્ત્રને મેળવ્યા છતાં, જાણ્યા છતાં, સાંભળ્યા છતાં જેને એ શાસ્ત્ર તરફ ભક્તિ-આદર-પ્રીતિ ન જાગે તે? તેને માટે કહે છે- તેની બધી ક્રિયા તે કેવી? તે આંધળા આગળ આખું નાટક થાય શું પરિણામ? તે કાંઈ નહિ, તેમ જેને શાસ્ત્રમાં ભક્તિ નથી તેવાની બધી ક્રિયા આંધળાને નાટક જેવી.
ક્રિયા કરનાર માત્ર હેવાથી ધર્મક્રિયા ફલદાયી ન થાય? પણ પહેલાં તે શાસ્ત્રની શ્રદ્ધાવાળો જોઈએ, તેની સાથે એ જ શાસ્ત્રને નિરૂપણ કરનાર, સમજાવનાર, ખુલાસે કરનાર બધા માન્ય પુરૂષને સન્માનથી જેના હે ઈએ. પણું ન હોય એ જ શાને કહેનાર, સમજાવનાર, ખુલાસો કરનારને માની શકે. પણ અહંકારની અંધારી આંખવાળા તે ન માને. શાસ્ત્રને કહેનારને મેઢે બેઈમાન જે કહે, નિરૂપણ કરનારને ન માને તેની ધમ ક્રિયા નકામી ! માનવા લાયકને સન્માન કરે, શ્રદ્ધાવાળો હોય, તે જરૂર ગુણ ઉપર રાગ ધરનારો હોયને તેની ધર્મક્રિયા સફલ ગણાય.
શાસ્ત્રમાં જેને આદર નથી, હા કહેવાવાળા જેઓ અનાદર શાસ્ત્રને અંગે ભલે કરે કે શ્રદ્ધા ભક્તિવાળે હાય. ગાંડે શણગાર સજીને નીકળે છે તેની કેટલી અક્કલ? દુકાન ઉપર થડે બેઠે હોય, છતાં ગાંડે છે માટે તેને પ્રમાણિક નથી ગણતા. ચાહે જેટલા વો ઘરેણાં ગાંઠ હોય તે પણ તેની કિંમત કેડીની થતી નથી.
જે મનુષ્યને શાસ્ત્રમાં આદર ન હોય તે તેની ચાહે તેવી ધર્મ ક્રિયાની કિંમત નથી ગણાતી. દુનિયામાં લુગડાને મેલ સાબુ સિવાય ધેવાય જ નહિ. તેમ અન્ત:કરણ ચિંતામણિ રત્ન સમાન,