________________
આગમત એકેન્દ્રિય પિતાને લાયક આહાર હોય તેને પકડે છે. પાણી સીંચીયે તે ઝાડ પકડે છે. પણ પારો કે શીલાજીત મુક્યાં હેય તે એમને એમ પડી રહે છે. કેમ? તેને વનસ્પતિએ પકડીને શરીરપણે કેમ ન પરિણમા? તાંબાને પીતળનો રસ નાંખે હેય તેને એક કણિયે આહાર તરીકે લેશે? ના!!! આહારને લાયકના, શરીર બનાવવાના લાયકના પુદ્ગલે ગ્રહણ કરે છે. તે સિવાયના એમને એમ પડી રહે. - ઝાડની બખોલમાં ઘાલેલે પત્થર અને ઝાડને છેદીને અંદર ઘાલેલે પત્થર તે એમને એમ પડ્યો રહે. પત્થરનું કંઈ ન થાય. ઈન્દ્રિય શરીરની અનુકૂળતાએ પ્રવૃત્તિ કરે. પાણીને પકડે, પણ પારા-પત્થર તેને ન પકડે. પત્થરને તે વનસ્પતિ પતાપણે પરિણુમાવે નહિ.
ઈન્દ્રિયેના વિષ દૂર હોય તેને પણ જીવ ગ્રહણ કરવા માંગે છે, ને ઇન્દ્રિય, શરીરના લાયકના ન હોય ને નજીકના હેય તે પણ તેને ગ્રહણું નથી કરતો. ખેરાક આટલે પચે પણ લોઢાને ના કકડા પેટમાં જાય તે શું થાય? તે ઈન્દ્રિય-શરીરને અનુકૂળ નહિ. ઉપગે-અનુપગે ક્યા પુદ્ગલો પોતાના કરે છે? તે જેને શરીરપણે કરી શકે તેવાને. તે સિવાયના પગલે ગ્રહણ કરતે નથી. શ્વાસભાષા-મનપણે જેના પરિણામ આવે તેવા પગલે ગ્રહણ કરે.
સંજ્ઞા-અનુભવ દ્વારા સમયે સમયે જીવની પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલે છે. કયા ભવમાં શરીર ઈન્દ્રિયો માટે આહારની શ્વાસોશ્વાસની રચનાની તેને માટે પ્રવૃત્તિ નહતી? આ ચાર પ્રવૃત્તિ દરેક ભવમાં ચાલુ છે. ઇન્દ્રિયના આહારદિના વિષયભૂત પદાર્થો તેને લેવા માટે હંમેશાં બુદ્ધિ દોડાવે છે. ચાહે ભવ્ય હાય કે અભવ્ય હાય! ચાહે મિથ્યાત્વી હોય કે સમકિતી હોયચાહે અનંત સંસારી હોય કે તદ્દભવ મેક્ષગામી હોય! તે બધા આહારાદિની અનુકૂળતાવાળા પુદ્ગલે લેવા ને પરિણુમાવવા પ્રવૃત્તિ કરે છે. તેને અંગે બુદ્ધિ હમેશાં ચાલે છે.
આસ્તિક થાય ત્યારે શું થાય? તે એક જ વસ્તુ કે પારકા અનુભવે ચાલનારો થાય. પિતાના આહાર શરીરાદિને અંગે પિતાની