________________
વાત'.
પુસ્તક ૨-જું બુદ્ધિ પ્રમાણે ચાલનારે જીવ આસ્તિક થાય ત્યારે પિતાના વિચારે ચાલવાની પ્રવૃત્તિ રોકી ન શકાય તે પણ તેને ગૌણ કરે, તે મુખ્ય કોને કરે? તે પારકા અનુભવના આધારે પ્રવર્તવાનું.
પિતાની બુદ્ધિ કેરાણે મુકીને પારકી બુદ્ધિએ ચાલવું તે દુનિયા દારીમાં ચાલે નહિ. એટલું જ નહિ પણ જગતમાં ગુલામી કહેવાય. કેમકે ગુલામી અને સ્વતંત્રતામાં ફરક કળ્યો? એ જ ફરક ક-સ્વતંત્ર તામાં પિતાની બુદ્ધિએ પ્રવર્તવાનું, ગુલામીમાં પારકી બુદ્ધિએ, સત્તાએ, જ્ઞાને પ્રવર્તવાનું. પિતાની બુદ્ધિ, જ્ઞાન, અક્કલ કેરાણે મુકી દેવાની. શાને આધારે પ્રવૃત્તિ વિચાર ઈચ્છા કરવી? ગુલામીમાં ઈચ્છા-વિચારની છૂટ, માત્ર પ્રવૃત્તિને પ્રતિબંધ છે. માલિકની ઈચ્છા પ્રમાણે વર્તવું પડે છે. બોલવું વિચારવું સ્વતંત્ર પણ પ્રવૃત્તિ પરાધીન, થાય કઈ? શેઠ કહે છે. મનમાં વિચાર ભલે બીજે હોય પણ શેઠની મરજી પ્રમાણે ચાલવું પડે તેને આપણે ગુલામી કહીએ છીએ. પ્રવૃત્તિમાં શેઠને માલિકને રાજાને આધીન થવું પડે. એની જગ્યા પર આસ્તિકની સ્થિતિ વિચાર-ઈચ્છા-વચન પ્રવૃત્તિ પણ કરાણે મુકી દેવી પડે. સર્વજ્ઞ ભગવાને કહેલા હોય તે વિચાર-ઈચ્છા વચને ને પ્રવૃત્તિ.
વચને અંગે–બીજા બીજા આસ્તિક પિત પિતાના દેવ ગુરુ, ધમના કહ્યા પ્રમાણે મનથી ચિંતવવું, વચન બોલવું, પ્રવૃત્તિ કરવી ઈચ્છાએ પણ એના વચનના અનુસારે. ગુલામીમાં એકલી કાયા બંધાઈ હતી, ઈચ્છા-મન નહેતા બે ધાયા. આ આસ્તિકને માર્ગ જેમાં ઈચ્છા, મન, વચન, પ્રવૃત્તિ બધું બંધાયેલું. તે કેવું ? પિતાની માન્યતા ઈચ્છા પ્રવૃત્તિથી પ્રતિકૂલ હોય તે પણ
અનાદિ કાળના વિચારે ઈચ્છા-પ્રવૃત્તિથી વિરૂદ્ધ હોય તે પણ તે પ્રમાણે વર્તવાનું. આ તે ગુલામી કરતાં પણ બહુ ખરાબ.
તમે આસ્તિક એટલે પાઠાંતરે ગુલામી, તે સર્વથા ગુલામી. ઈચ્છા મન પ્રવૃત્તિ વચન બીજું ન કરાય. સર્વથા ગુલામી દુનિયામાં કયાંય ગુલામી હતી.
વાત ખરી છે–એક જ પિઈટ ફેરે તે વખતે ગુલામી છે કે હિતનું સાધન કે કર્તવ્ય છે? તે માલમ પડે. જે વખત તમે એ સર્વજ્ઞના