________________
૨૦
આગમત વચન પ્રમાણે ઈચ્છાનું હિત, મનનું પ્રવતવાવું, વચન પ્રવતવાવું તે હિતનું સાધન સમજે તે વખતે તમને ગુલામી લાગે છે? જે આનું નામ ગુલામી લે, તે વિદ્યાથી-માસ્તર ગુલામ.
દાખલામાંથી સમજાવે કે આમ જ બોલાય તે ગુલામ ને? માસ્તર પિતાના ફાયદા માટે કરતું નથી. ગુલામના સંઘરનાર જે કહે તે ગુલામના ફાયદા માટે નહિ, પણ પિતાના ફાયદા માટે કહે છે. કાયાને માટે વૈદ્ય જે કહે તે બધું ગુલામીમાં નથી ગણતા, તેનું કારણ એક જ કે ફાયદા માટે.
એક તમારે ભાગીએ તે છવ જે હોય તે પિતે એવા તે ભાગીદાર હાજર ન હોય તે નફાનું કામ કે નુકશાનનું કામ તે તેના ભાગમાં. પરંતુ હાજર કે ગેરહાજરમાં પણ ભાગમાં ફરક નહિ પણ સરખે હિસ્સે. ભાગી જાણે કે ન જાણે તે પણ લાભમાં સરખો હિરો. ચાલતાં ચાલતાં વચો પડયો, નોટિસ આવી. લાભ એવી ચીજ કે એ ભાગીયાને પોતાના સાસરાથી દલ્લો આવી ગયે તેથી પેલા ભાગીયાની આંખ ઉઘડી એને મિલકત આવી ગઈ છે. સરખું આપું તે હું નીચો થાઉં ને તે ઉંચે થાય તે ભાગીયાથી ખમાયું નહિ. આડું અવળું થવાથી જુદા થવું પડયું. શાને ભાગી? તેનું નામ કે તેને છુટા થતાં આવડે. શેરીમાં કુતરો પણ મળતાં સમજે છે. મનુષ્ય જુદું કેમ પડવું? તેને સમજે.
બે ભાઈ એકઠા રહે છે. બંને એક એક કરે છે.
નાનો ભાઈ બજારમાંથી શેરડીના બે સાંઠા લઈ ઘેર આવ્યું. બેય છોકરાએ મને આપે તેમ કહીને દેડ્યા.
મેટા ભાઈને છોકો આવે તે બાજુ મેટે અને પિતાને છોકરો આવે તે બાજુ ના હતું. હાથ પલ્ટાવી નાંખ્યો.
મેટા ભાઈએ ઝરૂખાથી દેખ્યું. બીજે દિવસે કહ્યું કે ભાઈ વહેંચી લે. ભેગા નથી રહેવું. પેલે કહે કે શું થયું ? ભેગા એટલે માબાપના, જુદા એટલે