________________
પુસ્તક ૨-જી
૨૧
જોરૂના. માટે આપણે ભેગા છીએ એટલે માબાપના, જુદા થઈશુ તા જોરૂના થઈ.
માટા કહે કે મારે વહેંચી લેવું. સારી સારી રીતે જુદા પડશુ તા મા-માપનુ' નામ સાચવી શકશું. લડીને જુદા પડ્યા ત્યાં મેય બાપદાદાના નામને મેળનારા થઈશુ.
તેનું કારણુ ખતાવ.
તે હાથ શાથી ફેરન્યા તેમાં એમ થયુ' તેથી. આ માટાના દીકરા આ મારા દીકરા, તારા છેાકરા એ મારા નહિ તે ખરૂ ને ? એ કહેવા માગુ છુ.
જો આ પ્રમાણે ન ચાલે તેા ઘર કેવી રીતે ચાલે ? માટે વહેંચી àા તેમ કહું છું.
આંખ ઊંચી ન થાય તે પહેલાં તુ તારે રસ્તે ને હું મારા રસ્તે. જેથી ખેલવા ચાલવાના વખત જ ન આવે.
તેમ આ એ ભાગીયા ન સમજ્યા હોય અને આગળ વધ્યા, નોટિસખાજી થઇ.
હવે તમારા વકીલ તમને શી સલાહ આપે?
મારી હાજરી સિવાય તેની સાથે તમારે વાતચીત કરવી નહિ. મળવુ' નહિ, તેને ઘેર તમારે જવુ નહિ, તમારે ઘેર તેને આવવા દેવા નહિ.
તા આને તમે ગુલામી ગણેા છે? ના! કેમ નથી ગણતા ? તમારા હિતને માટે છે તેમાં વકીલને કઈ લેવુ' દેવું નથી.
આ વકીલ કજીયાદલાલ નહિ, તેવાની વાત કરૂ' છુ.
વકીલે કજીયાદલાલા ડાય છે. કજીયાદલાલ ન હાય ને તે જે આપણને સલાહ આપે તે પ્રમાણ માનીએ, વીએ, મેલીએ ચાલીએ તેને ગુલામી ગણીએ છીએ ખરા? ના!
શરીરમાં રાગ થયા, ડાકટર વૈદ્યને લાવ્યા ને કહે કે આમ ખેલવુ, જવું, આવવુ, ખાવું, પીવુ વગેરે આમ કરો. તે પ્રમાણે તમે આ