________________
આગમત યિક કેમ કરે છે? તેનું લક્ષ્ય શું? તે ધ્યાનમાં લે! વગેરે. તે તે સામાયિક અટકાવવા નહિ, પણ સમકિતને દઢપણે ગ્રહણ કરવું, પાલન કરવું, આરાધન કરવું એ મુદ્દો છે.
સાધુપણું અનંતી વખત લીધું પણ જોડે સમકિતનું વાવેતર હેતું માટે મોક્ષનું બીજ ન બેઠું. આ વાક્યને ઉપયોગ ક્યાં કર્યો? સાધુપણું લેતે હોય, સામાયિક પ્રતિકમણ કરતો હોય તેને રોકવા? અનંતી વખત સાધુપણું લીધું એ વાક્યને દુરૂપયેગ કરનારને પુછીએ કે મા, બાયડી, છોકરી વગેરે અનંતી વખત મલ્યા તે વધારે કે ચારિત્રનું અનંત વધારે? તારી બાયડી મા ને તારી મા તારી બાયડી કેટલી વખત થઈ તે કહે! આ વિચાર કર્યો કે દહાડે? મારે મમતા છોડવી પડે, માટે આ વાક્ય બેલું શા માટે?
કોઈ કહેતું હોય કે અનંતાનંત વખત મળેલી (ઘામુહપતી) ચીજમાં મમતા શી કરવી? તેને માટે પુછવું કે એઘા-મુહપત્તિ અનંતી વખત કર્યા , છેતીયા, પાઘડી અને બાયડી છેકરા અનંતી વખત કર્યા? તે કહેને! લેવા-દેવાના કાટલાં જુદા રાખવા છે ને? ચારિત્ર માટે અનંત શબ્દ વાપરે છે, પણ બાયડી, છોકરા મા વિગેરે અનંતી વખત થયા તે વિચાર્યું કેઈ વખત? અનંતી વખત મા તે બાયડી, બાયડી તે મા, બાપ છેકરો, છોકરો તે બાપ થયા છે! આ વિચાર્યું કોઈ દહાડે ?
અધ્યાત્મની વાતો કરનારને છોકરાને લાડ લડાવવામાં વાંધે નહિ. પિતે ઘડો થાય ને પીઠ ઉપર તેને બેસાડે છતાં એઘા-મુહપતી તે અનંતી વાર કર્યા એ વાક્ય તો ઉપાશ્રયમાં ધર્મને ધક્કો મારવા જ ઉપયોગ કરવાને ને ? આપણે કરવું નથી, બીજાને કરવા દેવું નથી. માટે અનંતી વખતે ચારિત્ર એઘા-મુહપત્તિ, ચરવલા મહપત્તિ-કટાસણું લીધા, કાંઈ દહાડો ન વળે ! આ વચન શાસ્ત્રકારના નામે બેલે; ચારિત્ર લેતાં રોકવા છે. આમાં જલમ ક્યો બાકી રહ્યો ?
જે વાત બોલે છે તે સાધુપણાને દૂર કરવા માટે બેલે છે, છતાં શાસ્ત્રકારોને નામે બેલે છે. આના જેવાને લુચ્ચે અધમી