________________
૧૩
પુસ્તક ૨-જુ તે લાઈન વગરને. તે કરે શું! તે જે ગમે તે પાછો વળે. તેમ આયુષ્ય વગરના ચાહે જેવા કર્મવાળા હોય તે કંઈ નહિ, માટે ક્ષાયિકની પહેલી નીશાની કઈ! આયુષ્યની સ્થિતિ જન્મથી માંડીને કઈ દહાડો બાંધે નહિ.
ક્ષાયિક સમ્યક્ત્વ મેળવશે, મોહને ક્ષય કરશે, કેવળજ્ઞાન કરશે ત્યારે કરશે પણ પહેલાં એક સીપાઈ તે હાજર જ જોઈએ કે આયુષ્ય બંધાયું ન હોય. પણ આયુષ્યને બંધ થયા હોય તે ભાવ વધારી દે. આયુષ્ય બાંધે તે ક્ષપકશ્રેણિ યથાખ્યાતમાં ન જાય. પણ ભ કયે છુટકો. પણ તે ભવે નહિ. આ કેના પાપે ત્રણ ભાવ કરવા પડે તે આયુષ્ય બાંધ્યાના પાપે. આયુષ્ય બાંધ્યું હોય તે ક્ષાયિકને પણ આડું ને ઊભું રહે.
ક્ષાયિક સમકિતવાળાની જે શક્તિ તે જ શક્તિ ક્ષપબ્રેણિવાળાની, છતાં આયુષ્યને ચોકીદાર આવીને ઊભું રહે. ખબરદાર ત્યાં રોકાવું પડશે! કોણ રોકે? પરિણામ નહિ. સાધન-સામગ્રીની ખામી નથી. સામગ્રી ખૂબ છે. જે વખતે કેવળજ્ઞાન હોય તે કાળમાં ક્ષાયિક સમકિત થાય, સાધન-સામગ્રી હોય છતાં નડે કેણુ? આયુષ્ય બંધને રોકીદાર. ક્ષાયિક પામ્યા પછી આયુષ્યને ચેકીદાર એકદમ રેકી દે. ચારે ગતિ માટે ખરેખર પહેલે હાજર થવાવાળે ચેકીદાર હેય તે તે આયુષ્યને બંધ.
આયુષ્યને ઉદય થયે એટલે તે ગતિને જીવ કહે.
પ્રશ્ન-નારકી દેવતા મનુષ્ય તિર્યંચનાં આયુષ્યને ઉદય થયે એટલે નારક, દેવ, મનુષ્ય, તિર્યંચ કહે કબૂલ, પણ એ તે અહિથી ગયા પછીને ?
સમાધાન–ના. “ઘરમવ-va” આ ભવના જ્યાં સુધી કર્મો હોય ત્યાં સુધી શરીર આદિ છેડવાનાં છે ક્યાં! ઉદય બંધ થાય ત્યારે છેડવાના! પણ ઉદય બંધ કક્યારે જ્યારે કે આવતી ગતિનો ઉદય શરૂ થાય ત્યારે! પરભવના પહેલે સમયે શરીર છોડવાનું. આ ભવના છેલા સમયે તે ભવનો ઉદય છે. ઉદય છતાં કયાં છેડે ? તે તે છોડી શકે નહિ, ઉદય બંધ થાય પછી છેડે, છેલ્લે સમયે ઉદય બંધ થાય એટલે આગળ સમયે છોડવાનુ.