________________
આગમત થયેલાને કેવળીની પર્ષદા આપી પણ ભગવાન ખસ્યા નહિ. ગણધર ભગવંતે બાર અંગની રચના કરે ત્યારે ઉભા થઈને વાસક્ષેપ નાંખે. શાને પ્રભાવ? ગણધર મહારાજા જેવા છદ્મસ્થ બાર અંગ ગુંથે ત્યારે વાસક્ષેપ. ઈન્દ્ર મહારાજ હીરાને થાળ લઈને ઉભા રહે. કેવલજ્ઞાની પંદરસો ને શાસનની સ્થાપના એક. તે પંદરસોને વાસ ક્ષેપ ન કર્યો, ખસ્યા નહિ, અધકચરા ઉભા થયા નહિ. પણે બાર અંગની રચના વખતે વાસક્ષેપ, દેવતાઓએ ફૂલની વૃષ્ટિ કરી કેવલજ્ઞાનમાં કુલની વૃષ્ટિ કરે કે ન કરે તેને નિયમ નહિ પણ શાસનની સ્થાપના વખતે ફુલની વૃષ્ટિ કર્યા વગર ન રહે.
શાસનની સ્થાપનાનું મહત્વ વિચારો ત્યારે આનું મહત્વ સમજાશે. શાસન એટલે શું? શાસ. ગૌતમસ્વામી આદિ ગણધરોની દીક્ષા વખતે ઉઠીને વાસક્ષેપ નહિ, કુલની વૃષ્ટિ નહિ, પણ બાર અંગની રચના પછી બધું. કારણ એક જ-આખા જગતને ઉદ્ધાર કરનાર હોય તે આ એક જ. કેવલી નહિ. કેવલીની કિંમત ઓછી કરવા માટે આ બેલવામાં આવતું નથી. કેવલીઓએ પિતાનું કલયાણ કર્યું, જગતનું નહિ. પણ જગતનું કર્યું હોય તે શા. તેથી જ પૂ. શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીએ ફરમાવ્યું છે કે
“સુયTIf મઢિયે શાસનમાં મહદ્ધિક કણ તે શ્રતજ્ઞાન. કેવલજ્ઞાન તે એના પછી. હીરાની કિંમત જ્યાં ઝવેરી પારખનાર હોય ત્યાં. પણ પારખનાર ન હોય ત્યાં હીરાને ઢગલો શા કામને? કેમ શ્રુતજ્ઞાન વગરનું કેવલજ્ઞાન તે શાસન માટે નિરૂપયેગી. શાસન માટે ઉપયોગી શ્રુતજ્ઞાન. પાંચ જ્ઞાનમાં મહદ્ધિક હોય તે શ્રુતજ્ઞાન.
જ્ઞાનાચારની ગાથા રાજ ગણે છોને-“ famg વમળ” તે જ્ઞાનાચારની ગાથા છે. મતિજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીએ, મન પર્યવજ્ઞાનીઓ વિગેરેમાં શું કાલ વિનય બહુમાનને વિચાર નથી. ત્યારે કહે કે એ શ્રુતજ્ઞાન સિવાય આઠમાનું એકે ક્યા જ્ઞાનમાં છે. શ્રુતજ્ઞાનને જ્ઞાન ગયું તેથી તેને જ્ઞાનાચાર કહ્યો પણ થતાચાર ન કહો. જ્ઞાનને એક ભાગ શ્રુતજ્ઞાન તેને શ્રુતાચાર કહેવા તેને શાસનમાં