________________
આગમત સરકારી વકીલ ગુરુમહારાજ. તે સિવાય હિત જાળવનાર કે અરજી કરનાર નથી.
આપણે આપણી વાતને ભલે નથી જાણતા માનતા કે બેલતા, મંજુર ભલે નથી કરતા, પણ એ બધી આપણું અજ્ઞાન બેભાન મૂદશા! તેમાં આપણને સરમુખત્યારી આપવી તે કઈ દિવસ
ન્યાયને શોભશે ખરી? આત્મનિર્ણયને હક, સરમુખત્યારીને હક સમજનારને અપાય, પણ બીજાને ન અપાય પછી આ કઈ સ્થિતિમાં?
જ્યારે આ તદન અજ્ઞાન બેભાન ગુમામીની સ્થિતિમાં તેને મત દેવાને હક કયાં? કઈ જગો પર રાખો કે જ્યાં પણ મત દીધા પ્રમાણુ ગણાય? બીજાની દખલગીરિ વગરના મત દીધા પ્રમાણ ગણાય. જેને લાભમાં ચાલ્યું હોય તે ભલે રાજી થાય પણ ન્યાય તેળવાવાળે મદદથી થયેલી મતગણત્રીને હિસાબમાં ગણે નહિ. પુદ્ગલ ઇન્દ્રિયની લાગવગમાં દબાયેલે તે પિતાના આત્મનિર્ણયને હક ભેગવે અર્થાત ન ભેગાવી શકે.
જ્યાં સુધી બીજાની દખલગીરી લાગવગ નાશ થાય નહિ ત્યાં સુધી આપેલે મત તે સ્વમત ગણાય નહિ. ઠેષ માયા મેહ અજ્ઞાનને હણીને ઉચે થયે પણ તે સમજનાર ન થાય ત્યાં સુધી કર્મની દખલગીરીમાં મત આપે તે ન્યાયના પગથીયામાં કામ લાગે નહિ, કયારે કામ લાગે ? તે સ્વતંત્ર મતને પણ થયા હોય તે. - પ્રજાસત્તાકમાં કઈ જગો પર મતને ધણું ગણાય તે દખલગીરિ વગર સ્વતંત્ર રીતે ચૂંટણી થયેલી હોય તે જ કામ લાગે છે. હવે આ આત્મા જ્યાં સુધી કર્મના દબાણથી, પુદ્ગલની દખલગીરિમાંથી અજ્ઞાનમાંથી નીકળે નહિ ત્યાં સુધી હું બેલવાને હક છે? તે બેલે તે કામ ન લાગે. જેમાં ન હોય દબાણ-લાગવગ કે દખલ ગીરિ તે મત કામ લાગે.
તેમ આ આત્માને બોલવાને કહેવાને હું આવ્યો છું, ઠીક કર્યું છે તે કહેવાને હક કર્મ પુદ્ગલની ડખલગીરી દબાણ લાગવગમાંથી નીકળી જાય છે. પણ જે નીકળવાનું ન થાય તે તે બેલ વાને હકદાર નથી. તેમાં પણ મત આપે કેણ? ગુલામીની ધુંસરીમાં