________________
પુસ્તક ૨-જુ એ પરમાત્માનું ધ્યેય રાખતે, નથી અંતરદશાને માનતા કે બeતે. પણ બહિરાત્માને જ માને છે, જાણે છે-બેલે છે.
જગતના જ પિતાને બહિરાત્મા તરીકે જાણતા નથી, અંતરાત્મા તરીકે ઓળખતા નથી. પરમાત્મા તરીકે ધ્યેય નથી રાખતા છતાં કહેવું કે બહિરાત્મા! તે શા કામનું ? જ્યાં અસીલ વિરૂદ્ધ બેલે છે, માને છે, વિરૂદ્ધ પુરવાર કરે છે ત્યાં પછી વકીલ શું કરે? કહે–વકીલ નિરૂપાય બને છે. કયે વકીલ નિરૂપાય? અસીલના મુખત્યારવાળે વકીલ નિરૂપાય! પણ સરકારી વકીલ નિરૂપાય નહિ.
અસીલ કબુલ કરે નહિ, વિરૂદ્ધ કહે તે સરકારી વકીલને કઈ પ્રતિબંધ નહિ જે હોય તે અનાથ-મૂછિત, મરી ગયેલા વતી કોણ બોલવાનું ? સગીર વતી બોલનાર કોણ? સરકારી વકીલ ન હેય તે. સરકારી વકીલને જે ઠીક લાગે તે વસ્તુ બોલવાની, જણાવવાની, ને સાબીત કરવાની છૂટ. સગીર શું કહે છે? કે માને છે? તે જોવાનું નહિ તેમ જે મૂછિત થયેલા માંડા થયેલા તેવાને માટે પણ ભલે એનો ફેમીલી ડોકટર હય, વકીલ હોય તે ચાહે જે બેલે તે કેટ માનવા તૈયાર નથી. તેના વાલીને માનવા તૈયાર નથી. તેમાં પણ તપાસે કે એ હિતનું છે કે અહિતનું? એ આધાર ચાલવું તેને ન્યાય ગણાય નહિ.
ન્યાય કેને ગણાય? સરકારે નીમેલે મનુષ્ય ચાહે રીસીવર હોય, એજટ હાય, મેનેજર હોય તે તેનું કહ્યું જ કામ લાગે છે કેમ? તેના હિતને જેવાવાળે તે પોતે નથી, પડખેવાળ પણ નથી તેથી તેના હિતને સરકારે તપાસવું પડે, તેમાં તેને જ બોલ વાને હક સગીર અસીલ ગાંડા થાય જે બેલે તેને રજુઆત કરવાને હક નહિ, પણ સરકારી વકીલ રજુ કરે તે જ રજુ થાય. જેમાં અસીલને લાગતા-વળગતાને ભાન કે જાણ ન હોય તેવી જગ પર સરકારને પિતાને વકીલ રોકીને ન્યાય કરે પડે તેમ આ અસીલ અજ્ઞાનમાં ઘેરાયેલે, કેટલાક દેવાદાર મનુષ્ય બાપ મુવા પછી બમણું કરી, ત્રમણ કરી દેવું કરતા હોય છે. કેમ! તે સાધન નથી. તેવી રીતે આ જીવ એવી તંગીવાળો છે કે માલદાર છતાં પણ તંગીવાળે.