________________
કGet Good
છે વ્યાખ્યાન ૮ ?
ઝ
,
વનરાઇના સં ૨૦૦૨ના ભા. વ. ૫ રવિ તા. ૧૫-૯-૪૬
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકારને માટે જોડશક નામના પ્રકરણની રચના કરતા થકાં આગળ સૂચવી ગયા કે આ જીવ અનાદિકાળથી ૨પડી રહ્યો છે.
પણ આ જગે પર રખડનાર કબુલ કરતા નથી કે હું રખડ્યો છું. તેને રખડ્યો છું તેને અનુભવ નથી.
દુનિયામાં અસીલ જેને અંગે બોલવાને નથી તેને અંગે વકીલ બેલે તે શું કામ લાગે ? અસીલના કહ્યા વગર વકીલનું કહેવું કઈ રીતે મનાય? રખડતા જ કબુલ કરતા નથી કે અમે અનાદિના ભટકીએ છીએ. અમે અનાદિકાળથી જન્મમરણ કરીએ છીએ તે કબુલ કરતા નથી. કર્મના આધીન છીએ, ગુલામીમાં છીએ, લુંટાઇ ગયા છીએ તે કઈ કબુલ કરતા નથી. અસીલ કબુલ કરે નહિ ત્યાં વકીલ શાનાં ડફણું મારે છે?
શાસ્ત્રકાર જીવન વકીલ, જીવવતી બેલનારા છે એવા કે એ વાત માનતા નથી, બોલતા નથી, તેની જગે પર આ વકીલ
ક્યાંથી બેલે છે? કે આ અનાદિને રખડનાર, જન્મમરણમાં ગુંથાયેલે, કમકીચડમાં રગડાયેલે ક્યાંથી બેલે? એિટલું જ નહિ કેટલીક વખત અસીલ ન જાણતા હોય, પણ વકીલ કાયદાના પિઈટવાળો હોય તે જે બેલે છતાં અસીલની વિરૂદ્ધની કબુલાત હેય ત્યાં વકીલ શું કરે?
શાસ્ત્રકાર જીને કહે છે કે અરે તમે બહિરાત્મા થયા. આ બધી મોંકાણ બહિરાત્માથી થઈ. જન્મ-મરણમાં સપડાયા, કર્મમાં ગુંથાયા તે બહિરાત્માપણે. શાસ્ત્રકાર અને બહિરાત્માપણું જણાવે છે, ત્યારે જ અસીલ તરીકે તે કબુલ કરવા તૈયાર નથી. નથી