________________
આગમત બાકીના ભાગમાં પૂજ્ય-પુરૂષનો આલેખ કરવામાં આવે તે તેમાં આશાતનાને સંભવ નથી. આવું કહેનારાઓએ સમજવું જોઈએ કે આરાધ્ય-પુરૂષના આલેખે માથા ઉપર રહેતા ચંદરવામાં કે પુંઠ લાગે તેટલા ભાગ ટાળીને બાકીના પુંઠીઆમાં કરવામાં આવે તો તેમાં jઠ કરવાને દેષ ન લાગે, પણ તે આરાધ્યની આરાધનાને અંગે ઉપકરણપણું થઈ જાય એ એછું શોચનીય નથી.
વાસ્તવિક રીતે તે ચંદરવા-પુંઠીઆની અંદર ઇંદ્ર-સૂર્ય, ચંદ્ર, આઠ પ્રાતિહાર્ય વગેરેના આલેખ થાય અગર વૈરાગ્યદર્શક આલેખ કરવામાં આવે તે જ ઉચિત ગણાય. - ૫૦ પૂ. આગમ દ્વારકશ્રી લિખિત “તપ અને ઉઘાપન” પુસ્તક
નવી આવૃત્તિ પા. ૨૮૯-૯૦
૩ જૈનોની ઈશ્વરની માન્યતા છે.
. જેનેતો ઈશ્વરને ગોપાલ માને છે. અને જેને ગાય જેવા, પશુ જેવા માને છે તે ઈશ્વર દોરે તેમ દેરાવાનું, ઈશ્વર જ પ્રેરક, ઈશ્વર જ કર્તા-હર્તા એવું મંતવ્ય ઇતર દશામાં છે. ત્યાં જીવનું સ્વામિત્વ જ કયાં રહ્યું ? બિચારા ને ભિન્ન-ભિન્ન ચિત્ર-વિચિત્ર ગતિ-સ્થિતિ ઈશ્વરની વિલક્ષણ લીલાને આધીન! . છે. જેને પિતાની સ્થિતિને અંગે પિતાને જવાબદાર-જોખમદાર ગણે છે અને ભવિષ્ય માટે પણ જવાબદારી-જોખમદારી પિતાની જ માને છે. ઈશ્વરને આશ્રય, ઈશ્વરનું શરણ, ઈશ્વરમાં સમર્પણ માર્ગદર્શન માટે આદર્શ પ્રાપ્તિ માટે જેને જરૂર સ્વીકારે છે.
જેને ઈશ્વરને માનતા નથી એમ કહેનારા બિચારા પામર છે. ભીંત ભલેલા છે. ઈશ્વરના સ્વરૂપને વાસ્તવિક રીતિએ જેને જ જાણે છે અને માને છે.
પૂ. આગમોશ્રીની દિવ્ય દેશના
વ્યાખ્યાન-૫, ૫. ૬૭-૬૮