________________
પુસ્તક ૨-જુ
aeroncongraronnen છે ચંદરવા-પુંઠિયાના આલેખ સંબંધી રે છે પૂ. આગમ દ્વારકશ્રીની સિંહગર્જના છે. આજકાલ ચંદરવા અને પુંઠીયામાં પૂજ્ય પદાર્થોના આલેખે કરવામાં આવે છે અને તે આલેખેમાં કેટલાક સમજુ ગણાતા મનુષ્ય સહાયકારક બને છે, પણ તેવા આરાધ્ય-પુરૂના ચંદરવાSઠીયામાં આલેખે કરવા તે કંઈપણ પ્રકાર ઉચિત નથી.
કેમકે ચંદરવા-પુંઠીયા વગેરે ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના અને વર્તમાન સાધુના બહુમાન અને શોભાને માટે ઉપગમાં લેવાના હોય છે. તે તેવા શેભાના સાધનમાં પૂજ્ય અને આરાધ્ય પદાર્થોને ગોઠવવા તે ખરેખર પૂજ્ય અને આરાધ્ય પદાર્થોને રમકડાની કેટડીમાં મેલવા જેવું છે.
તેમાં વળી વર્તમાનકાળમાં સાધુઓની પાછળ તે ચંદરવાપુંઠીયા બાંધવામાં આવે તે વર્તમાનકાલીન સાધુઓએ ખરેખર વિચાર કરે જોઈએ અને તેને સ્પષ્ટ શબ્દોમાં નિષેધ કરે જોઈએ.
ભરત મહારાજ અને બાહુબલીજી મહારાજા સરખા અવ્યાબાધપદને પામનારા તથા વાસ્વામીજી મહારાજ સરખા શાસનના અદ્વિતીય પ્રભાવક પુરૂષે જે ચંદરવા-jઠીઆમાં આલેખાયેલા હોય, તેવા ચંદરવા-પુઠી આ વર્તમાન કાલના ચારિત્રની તદન શિથિલતાવાળા સાધુ મહાત્માઓ પેઠે બાંધવામાં ઉપગ કરી તેવા મહાપુરૂને પુંઠ દઈને બેસે તે એક વિવેકની કણીવાળાને પણ છાજતું નથી.
વળી જિનેશ્વર મહારાજના મંદિરમાં પણ તેવા મહાપુરૂષના આલેખવાળા ચંદરવા-પુઠીઆ ઉપકરણ તરીકે અને સાધન તરીકે રહે તે આરાધ્ય અને આરાધવાના સ્વરૂપને જાણનારાઓ માટે લાયક તે નથી જ.
આરાય પુરૂષના આલેખને ઉપગ સાધન તરીકે, ઉપકરણ તરીકે થાય તે કોઈ પણ પ્રકારે ઉચિત ગણાય નહિ.
કેટલાકની એવી ધારણા હોય છે કે ચંદરવા માથા ઉપર બંધાતા હેવાથી તથા પુઠીઆમાં પણ પુંઠ આવે તેટલે ભાગ કેરી રાખીને