________________
પઆગમોઢારક શીદ ને andon શાકાતોરાત
[ પૂજ્ય આગમ દ્વારકશ્રીના આગમેના અર્થગંભીર તાત્વિક વ્યાખ્યાને જથ્થાબંધ અનેક ઠેકાણે સ ગૃહિત છે તેમાંથી યથાયોગ્ય રીતે વ્યવસ્થિત રીતે તત્વરૂચિ જનતા સહેલાઈથી સમજી શકે તેવી શૈલીથી રજુ કરવાનો નમ્ર પ્રયત્ન “ આગમ જત” ના બીજા પુસ્તકમાં “પૂ. આગમ દ્વારકશી વ્યાખ્યાન સંગ્રહ” શીર્ષક તળે, પાંચ વર્ષથી ચાલુ છે. શરૂઆતના ત્રણ વર્ષ એકધારા શ્રી સૂત્રકૃતાંગ સૂત્રના વ્યાખ્યાને રજુ કર્યા, પણ તત્વપ્રેમી જનતાની જિજ્ઞાસાપૂર્ણ સૂચનાના આધારે જુદા જુદા વિષયના વ્યાખ્યાન આપવાની શરૂઆત ચોથા વર્ષથી કરેલ. પણ ઊંડાણથી વિચારતાં દર વર્ષે જુદા જુદા વ્યાખ્યાને આપવાથી એકધારા તાત્વિક લખાણના વાંચનથી ઘડાતી તત્વદષ્ટિ આજના કાળે જરૂરી હેઈ ગયા વર્ષે અપાયેલ “વવનાનાઘનયા વઘુ ઘર્મ છેડશકના લેક ઉપરના વ્યાખ્યાન જ આ વર્ષે તત્વદષ્ટિના ઘડતર માટે વધુ ઉપયોગી ધારી રજુ કર્યા છે.
સુજ્ઞ વિવેકી તત્વપ્રેમી વાચકે યોગ્ય વિવેકબુદ્ધિ અને ગીતાર્થ ગુરૂની નિશ્રાએ વ્યાખ્યાનના મર્મને પારખી શાસન અને શાસપ્રતિ આદરવાળા થાય એ જ શુભેચ્છા.
આ વ્યાખ્યાને શાસન પ્રભાવક પૂ. આ. હેમસાગરસૂરીશ્વરજી મત્ર પાસેથી પ્રાપ્ત થયેલ અનેક વ્યાખ્યાનોના સંગ્રહમાંથી વ્યવસ્થિત કરીને આપેલ છે. સં. ]
દદ
ક