________________
પુસ્તક ૧-લું
૬૯
કોઈ કાળે પણ તે હલુકી થાય જ નહિ, અર્થાત્ હલુ થઈ ગુણને જ પ્રાપ્ત ન કરી શકે તેા પછી સર્વોત્કૃષ્ટ ગુણથી પ્રાપ્ત થનારા અને સવ' ઉત્કૃષ્ટ ગુણમય મેક્ષ તા મળે જ કાંથી ? અને એ હિસાબે કાઈ પણ જીવે ધમ પ્રાપ્ત કરી શકાય જ નહિ પણ જો બાંધેલા કર્મોના ભાગવટામાં સ્યાદ્વાદ રાખીએ તે જ જીવને ધમની પ્રાપ્તિ થઈ શકે અને અનુક્રમે મેક્ષ પણ થઈ શકે. અને ગુણની પ્રાપ્તિ તા છેવટે જ્ઞાન આદિ ગુણ્ણાની પ્રાપ્તિના તેા અનુભવ સિદ્ધ હાવાથી ના પાડી શકાય નહિ. તેથી ક્રમના પ્રદેશથી ભાગવટા નિયમિત માનવા કે જેથી માંધેલા ક્રમના લેાગવટા સિવાય ક્ષય થતા નથી, એમ સામાન્ય રીતિએ માન્યા છતાં ધમની પ્રાપ્તિ અને સફળતા માટે અનુભાગ નામના બંધના ક્ષય માની શકાય. શાસ્ત્રોમાં અને લેાકામાં જે ક`ના ક્ષય કહેવાય છે તે આ અનુભાગક્ષયની અપેક્ષાએ જ સમજવું.
પ્રદેશાય રાકવાની જરૂર :
આ આધારે જ શાસ્ત્રકારા સાધુધમ ને બતાવતાં ક્રોધાદ્ધિના ઉદય નહિ આવવા દેવા તથા આવેલા ક્રોધાદિના ઉદયને રાકવા તેને ક્ષમાધિમ' કહે છે. કદાચ કહેવામાં આવે કે પ્રદેશેાદયથી શું થાય ? તેના સમાધાનમાં સમજવાનુ કે જ્યારે અનુભાગના ઉદય હ્રાય ત્યારે તે ગુણના સવથા નાશ કરે. પણ પ્રદેશેાય હાય ત્યારે શંકાદિને સ્થાન મળે. અને આ કારણથી શ્રી ભગવતીજીમાં માર્ગોતર આદિ કારણેાથી શ્રમણ નિત્ર થાને કાંક્ષા માહનીયના ઉદય હેાવાનુ જણાવે છે. તે કાંક્ષા માહનીયને પણ રોકવા માટે તે શાસ્ત્રકારોએ વ સન્ન ઇત્યાદિ ઉપાચા બતાવ્યા છે. અર્થાત્ માહના પ્રદેશદયથી થયેલી શકાને આવી રીતે નિવારવી કે જેથી અનુભાગના ઉદયના પ્રસંગ ન આવી જાય.
નીતિપ્રવનની મહત્તા :
આ બધી હકીકતનું તત્ત્વ એટલું જ કે અનીતિના કારણભૂત કર્મના ઉદય થયા હાય તે પણ શુદ્ધ સ્વભાવ આદિના જ્ઞાનથી રાકી શકાય પણ યુગલીયાએને તે તે પણ નહેતું. અર્થાત્ સ્વાભાવિક રીતે અનીતિના અભાવ નહાતા અને અનીતિના કારણભૂત કર્માંના ઉદય પણ તેવા જ્ઞાનના અભાવે રાકી શકે તેમ નહાતુ, તેથી તે ચુગલી. યાઓ માટે નીતિ પ્રવકની અત્યંત જરૂરી હતી અને તેથી જ ભગવાન્ ઋષભદેવજીને નીતિ પ્રવર્તાવવા અને અનીતિ રાકવા માટે