________________
७८
આગમત જન્મથી જ્યાં ઈદ્રો અને દેવદેવીઓ પણ સતત સેવાની ચાહના કરે, તે પછી સામાન્ય રીતે ગણતે મનુષ્યવર્ગ એવા મહાપુરુષની સેવા મળી હોય તેને લાભ લેવા કેમ ચૂકે? અને જ્યારે એવા અચિત્યપુણ્યશાળી મહારાજની સેવામાં કોઈ પણ કારણસર મનુષ્યને હાજર થવાનું થાય, તે પછી તે વગ તે વખતે પોતે આલંબન તરીકે ગણેલ સાધનપ્રાપ્તિના મુદ્દાને મુખ્યતાની સ્થિતિ માંથી ખસેડી નાંખી કેવળ મહાપુરૂષની સેવાના જ મુખ્ય મુદ્દાથી તે મહાપુરૂષની સેવા કરે, તેમાં આશ્ચર્ય જ નથી! શિક્ષકવર્ગનું મહત્વ
આપણે આગળ જોઈ ગયા કે પહેલાં મનુષ્યની એક જ જાતિ હતી અને પછી કાળની વિષમતાને લીધે શિક્ષણીય વગ ઉત્પન્ન થયે ને તેથી શિક્ષકવર્ગની ઉત્પત્તિ થવાની જરૂર ઉભી થઈ.
જો કે એ તે ચાખું જ છે કે શિક્ષક અને શિક્ષણીય એ વર્ગ બને પરસ્પરનાં અપેક્ષાવાળા છે. પણ શિક્ષણીય વર્ગો કાંઈ શિક્ષક વર્ગને ઉભો કર્યો નથી. તેમ શિક્ષકગે કાંઈ શિક્ષણીય વર્ગને ઉભે કર્યો નથી. જેમ શિક્ષણીયે શિક્ષકને અને શિક્ષકે શિક્ષણયવર્ગને ઉભે કર્યો નથી. તેમ કેઈ ત્રીજે મનુષ્ય કે કે ત્રીજા વર્ષે પણ તે બે વર્ગોમાંથી કેઈ પણ વર્ગને ઉભે કરેલ નથી.
વસ્તુતાએ જે કે શિક્ષણીયવર્ગ જ શિક્ષકવર્ગને ઉભે કર્યો છે અથવા શિક્ષણીય વેગે જ શિક્ષકને શિક્ષક તરીકે માંગી લીધું છે અને સ્વીકાર્યો છે. પણ એની અસંગતિ લાગે તે તે નિવારવાનું એ જ સ્થાન છે કે દરેક મનુષ્ય પિતાને નુકસાન કરનારને શિક્ષા કરાવવા માગે છે. અર્થાત્ એક વખતને જે પિતાના ગુનહેગારોને સજા કરાવનાર થાય તે જ અન્ય વખતે પિતે બીજાના ગુન્હા કરે અને તેથી તે શિક્ષણીય થાય.
પરંતુ શિક્ષણીય પિતે પિતાની મેળે અપરાધોને જાણી અપ રાધના અવગુણે જે ભવિષ્યમાં થનારા છે, તેને સમજી તે ભવિષ્યના અવગુણોથી પિતાના આત્માના બચાવ માટે શિક્ષા લેવા માટે જ શિક્ષકને મુરબ્બી ગણી લેતા આત્માથી અણગાર સાધુની પેઠે આ વ્યાવહારિક શિક્ષણીય લેકો પોતાને શિક્ષા કરાવવા શિક્ષક અને શિક્ષાની માગણી કરતા નથી.