________________
RIO)
धम्मे खु
વિરનિ, સં.
૨૪૯૭ વિ. સં. ૨૦૨૭ છે. આગમો, સં. ૨૧ ટે
पुरिसत्थे मुक्खफले
૬ વર્ષ : ૬
પુસ્તક-૨ છે વૈશાખ
? ધર્મ જ ખરો પુરૂષાર્થ છે.
Carminrannarnaval સામાન્ય રીતે જગતના છ બે પ્રકારમાં વહેંચાયેલા હોય છે.
કેટલાક છે એવી ઉત્તમદશાને પહોંચેલા હોય છે કે જેઓ કેવલ આત્માના સ્વાભાવિક અનુપમ સુખને પામેલા હોય છે, અગર તેવા સુખને પામવાના ધ્યેયથી તેવા સુખને મેળવવાના સાધનમાં પ્રવર્તેલા હોય છે.
એટલે આત્માના સંપૂર્ણ સુખની જે પ્રાપ્તિ તેનું જ નામ મોક્ષ અને તેવા સુખની પ્રાપ્તિનાં જે જે સાધને તેનું નામ ધર્મ કહેવામાં આવે છે, એટલે આત્મીય સુખને અનુભવ જે સંપૂર્ણ દશામાં હોય તેને મિક્ષ કહેવાય અને તેને મેળવવાનાં સાધનેમાં વર્તવું તે ધર્મ કહેવાય છે.
આ બે વસ્તુને જેને શાસ્ત્રકાર વાસ્તવિક રીતિએ પુરૂષાર્થ તરીકે ગણે છે, અને તે એટલે સુધી કે જેઓને આ મોક્ષ અને ધર્મ. પુરૂષાર્થની માન્યતા થઈ હોય તેઓને પિતાના પગથીયે ચઢેલા ગણે