________________
૫૨
આગમત જગત, ભુવન આદિને જ્યારે સૃષ્ટિ શબ્દથી લેવામાં આવે અને તે જગતરૂપી સૃષ્ટિની સર્તકતા-અકત્તાનો વિચાર કરે, ત્યારે જ જેમ ઉંધું ઘાલીને બેલનારે મનુષ્ય એમ બેલી દે કે કોઈ પણ વસ્ત કર્તા સિવાય હોતી નથી. માટે જગત એ વસ્તુ છે અને તેને કર્તા મા જોઈએ. પણ આવું ઊંધું જોઈને બેલનારે વિચાર ન કર્યો કે પ્રથમ તે સામાન્ય રીતે લેવું હોય અને પદાર્થ પદાર્થના ફરકને સમજ હોય, તે એમ શા માટે નથી વિચારતે કે સર્વ કતો સામાન્ય આચારવાળો છે, તે ઈશ્વર પણ તે જ માનવે.
વળી સર્વ કર્તા માતાપિતાથી જ જમેલ છે, તે ઈશ્વર પણ, માતાપિતાથી જ જમેલો હોવો જોઈએ. શરીરવાળો જોઈએ, સાધનવાળે જઈએ, પ્રજનવાળે જઈએ, રાગદ્વેષવાળે જોઈએ. _વળી તે ઈશ્વર કે? જે ઘણાને દુખી કરનાર છતી શક્તિએ નહિ સુધારનાર, પિતાની રમત ખાતર જગને યાતનાના નરકમાં નાખનાર, બચ્ચા ઉપર મહેર નજર ન કરતાં ગર્ભ, જન્મ આદિનાં દુખોને આપનાર, અન્ને ઉપર વર્ષો થઈ ગયા છતાં સત્તાના વિષયમાં રહેલને નહિ સુધારી શકનાર, હું કર્તા, હું કર્તા એ ઝઘડે ચાલવા દેનાર અર્થાત્ સાચે જગતને કર્તા હિંદુને ઈશ્વર હોય તે મુસલમાન, યહુદી, ક્રશ્ચિયન આદિના ઈશ્વરો જે કર્તા તરીકે હરીફાઈ કરે છે તેને નિકાલ ન લાવે એ શું?
પણ સૃષ્ટિ શબ્દથી વિશ્વને ન લેતાં જ્યારે સર્જન લેવાય ત્યારે તેને કર્તા માન જ જોઈએ, અર્થાત્ ભુવન કે વિશ્વને વિધાતા કેઈ નથી અને અનાદિથી ઈશ્વરવાદીઓએ માનેલા ઈશ્વરની માફક પ્રવર્તે છે પણ સૃષ્ટિને તે જરૂર કર્તા છે, એમ માનવામાં કઈ મનુષ્યને કે જૈનને પણ વધે હઈ શકે નહિ અને હેતે પણ નથી.
તેથી જ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરિજી : ભ્રષ્ટા સર્વનીતિનાં એમ કહી સામાદિ નીતિઓના સર્જનહાર તરીકે ભગવાન શ્રી જિનેશ્વરદેવને ગણાવે છે. સર્જન શબ્દથી બનાવવું લઈને નીતિઓના સર્જનહાર શ્રી યુગાદિદેવ હોય છે. માટે ય: સૃષ્ટા ઈત્યાદિ જણાવ્યું છે. નિયાચિકેના સુષ્ટિવાદની તારવણી
પરંતુ નિયાયિક આદિના હિસાબે જેમ સર્વમાત્રને અંગે કરવાની ઈચ્છાને કારણ તરીકે માની છે. જો કે ઈચ્છા હોય ત્યાં બધે કાર્યો