________________
છે ચાર પુરુષાર્થમાં સાધ્ય કેણી છે
चतुर्वर्गेऽग्रणीर्मोक्षः ।
નું રહસ્ય
દરેક આત્મા હવભાવથી જ અનંતજ્ઞાનદર્શનાદિવાળે તેવા છતાં પણ તે જ્ઞાનાદિકનું આવરણ કરનાર કર્મોના ક્ષપશમ આદિથી થતી શુદ્ધિની તરતમાતાની અપેક્ષાએ દરેક આત્માનું વર્તમાનકાળનું કવરૂપ ભિન્ન-ભિન્નરૂપે દેખાય છે, તેમાં સૂક્ષમદષ્ટિથી વિચાર કરીએ તે જે કે તે આત્માઓના અનંતા ભેદે થાય, પણ શુદ્ધિ, પરિણામ અને જ્ઞાનાદિના તારતમ્યની અપેક્ષાએ વિચાર ન કરીએ પણ ધ્યેયની અપેક્ષાએ જે વિચાર કરવામાં આવે તે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચાર શ્ચયવાળા જગતના સઘળા છ જણાય છે.
એટલા જ માટે આ ચાર ભેદને વર્ગ કહેવામાં આવે છે કે તેમાં સર્વ જીવોનું વર્ગીકરણ છે. એટલે એ ચારે શ્રેષ્ઠ છે એમ માનવું ગ્ય નથી પણ જગતભરમાં એ ચાર સિવાયનું કોઈ પણ કયેય નથી એટલું જ માત્ર ફલિતાર્થ થાય છે.
તત્વથી બાઘસુખ અને તેના સાધને તે કામ અને અર્થ તરીકે ગણાયા છે. અને તાત્વિક અત્યંતર એવું આત્મીય સુખ અને તેના સાધને માટે પ્રયત્ન અને સિદ્ધિ તે ધર્મ અને મોક્ષ તરીકે ગણાયા છે.
એ ઉપરથી સ્પષ્ટ સાબિત થશે કે આત્માની સિદ્ધિને અનુલક્ષીને ચાલનારાઓ બાહાસુખ અને તેના સાધનની અસારતા અને વિપાક કટુકતા ગણીને હેય તરીકે જ ગણે. અને ધર્મની ઉપાદેયતા પણ માત્ર આત્મીયસુખની સિદ્ધિના કારણે પુરતી જ સમજે.
તેથી કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરિજીએ “તુર્વજળી
:” એમ કહી ચારે વર્ગમાં પરમાર્થ દષ્ટિએ મોક્ષની જ ઉપાદેયતા જણાવી છે તે સ્પષ્ટ રીતે સમજાશે.
આ રીતે ધર્મની ઉપાદેયતા જે ગણવામાં આવી છે તે પણ