________________
બેઇદ્ધિ જીવને અધિકાર,
૨૫]
મિથ્યાષ્ટિ પણ છે, પણ મિશ્રદષ્ટિ નથી. તે કેમ મિશ્ર પ્રણામિથકે કોઈ મરી ઉપજે નહીં તે માટે) પ્રશ્ન- હે ભગવંત, તે જીવ શું ચક્ષુદર્શણ છે? કે અચક્ષુદર્શણી છે? કે અવધદર્શણ છે? કે કેવળદર્શણી છે? ઉતર– ગૌતમ, ચક્ષુદર્શણી નથી, (આંખે દેખતા નથી). અચક્ષદર્શીજ છે, (સ્પર્શદ્રી, રસેદ્રીએ કરી જાણે, પણ અવધદર્શણી નથી, તેમ કેવળદર્શણી પણ નથી. પ્રશ્નહે ભગવંત, તે જીવ શું જ્ઞાની છે? કે અજ્ઞાની છે? ઉત્તર-હે ગેમ, જ્ઞાની પણ છે (ઉપજતી વેળાએ લગારેક અપર્યાપ્તાપણે હોય તે માટે) અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે તે નીચે બે જ્ઞાનના ધણી છે, મતિજ્ઞાનના ધણી, અને શ્રુતજ્ઞાનના ધણી, અને જે અજ્ઞાની છે તે નીચે બે અજ્ઞાનના ધણી છે, મતિઅજ્ઞાન ને શ્રુતજ્ઞાન. પ્રશ્ર હે ભગવંત, તે જીવ શું મને જોગી છે? કે વચન જોગી છે? કે કાય જોગી છે? ઉતર– હે મૈતમ, મન જોગી નથી, પણ વચન જોગી અને કાય જોગી છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સાકારોપયોગી છે? કે અનાકારગી છે? ઉતર–હે ગતમ, સાકારોપયોગી પણ છે અને અનાકારોપયોગી પણ છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર કરે છે? ઊત્તર– ગતમ, છ દિશિને નિચે આહાર કરે છે એને વાઘાત નથી કેમકે લેકને છેડે ત્રસજીવ કોઈ ન હોય તે માટે). પ્રશ્ન–હે ભગવંત, તે જીવ ક્યાંથી આવી ઉપજે? ઉતર-હે ગૌતમ, તિર્યચ, મનુષ્યમાંહેથી આવી ઉપજે, પણ નારકી, અને દેવતા, તેમજ જુગલીયા એટલામાંહેથી ઉપજે નહીં. પ્રશ્ન- હે ભગવંત, તે જીવનું આયખું કેટલા કાળનું છે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહનું અને ઉત્કૃષ્ટપણે બાર વરસનું છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સમહત મરણે મરે છે, કે અસમહત મરણે મરે છે? ઉત્તર–હે ગતમ, સમહત પણ મરે છે, અને અસમહત પણ મરે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ મરીને ક્યાં જાય ? ક્યાં ઉપજે? ઉત્તર–હે મૈતમ, નારકી, દેવતા અને જુગલીયા મળે ઉપજે નહીં. શેષ ઉપજે. પ્રશ્નહે ભગવંત, તે જીવ કેટલી ગતીમાંહેથી આવે? અને કેટલી ગતીમાહે જાય? ! ઉતર–હે ગૌતમ, બે ગતીમાંહેથી આવે, અને મારી બે ગતીમાંહે જાય.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org