________________
છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
ઊ-તર્—હૈ ગૈતમ, સર્વથકી ઘેાડા બાદર તેઉકાયા પર્યાપ્તા છે ૧. તે થકી ખાદર ત્રસકાયા પર્યાપ્તા અસખ્યાત ગુણા છે ૨. તે થકી તેહીજ બાદર ત્રસકાયા અપર્યાપ્તા અસખ્યાત ગુણા છે . તે થકી પ્રત્યેક શરીરિ ખાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૪. તે થકી ખાદર નિગેદ પર્યાપ્તા અસખ્યાત ગુણા છે ૫. તે થકી માદર પૃથ્વીકાયા પર્યાપ્તા અસખ્યાત ગુણા છે ૬. તે થકી બાદર અપકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૭. તે થકી બાદર વાયુકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૮. તેથી ખાદર તેઉકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૯. તે થકી પ્રત્યેક શરિરી માદર વનસ્પતિકાયા અપર્યાપ્તા અસ ખ્યાત ગુણા છે ૧૦. તે થકી ખાદર નિગેાદ અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૧૧, તે ચકી બાદર પૃથ્વીકાયા અપર્યાપ્તા અસ`ખ્યાત ગુણા છે ૧૨. તે થકી ખાદર અપકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૧૩. તે થકી બાદર વાયુકાયા અપર્યાપ્તા અસ ંખ્યાત ગુણા છે ૧૪. તે થકી સુક્ષ્મ તેઉકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૧પ. તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૬. તે થકી સુક્ષ્મ અપકાયા અપર્યા'તા વિશેષાધિક છે. ૧૭. તે થકી સુક્ષ્મ વાયુકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૮. તે થકી રુમ તેઉકાયા પર્યાપ્તા સ`ખ્યાત ગુણા છે ૧૯. તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૨૦. તે થકી સુક્ષ્મ અપકાયા પર્યાપ્તા વિશેષાધિક છે. ૨૧. તે થકી સુક્ષ્મ વાયુકાયા પસા વિશેષાધિક છે ૨૨. તે થકી સુક્ષ્મ નિગેાદ અપર્યાપ્ત! અસંખ્યાત ગુણા છે ૨૩. તે થકી સુક્ષ્મ નિંગાદ પર્યાતા સંખ્યાત ગુણા છે ૨૪. તે થકી બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અન ંતગુણા છે ૨૫. તે થકી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. ૨૬. તે થકી ખાદર વનસ્પતિકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ર૭. તે થકી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે ૨૮. તે થકી સર્વે આદર વિશેષાધિક છે ૨૯. તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા અપર્યાપ્તા અસ`ખ્યાત ગુણા છે ૩૦. તે થકી સુક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે ૩૧. તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા પર્યામા સખ્યાત ગુણા છે ૩ર. તે થકી સુક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે ૩૩. તે તે થકી સર્વે સુક્ષ્મ જીવ વિશેષાધિક છે ૩૪, એ સુક્ષ્મ, બાદર જીવના અપ, બહુત્વ પુરા થયા.
૧૩૩. નિગાહના અધિકાર અલ્પ બહુત્વ સાથે,
[૩૨૪
પ્રશ્ન—હે ભગવંત, નિગેાદ કેટલે ભેદે કહ્યા છે?
ઉ-તર--હે ગૈાતમ, એ ભેદે કહ્યા છે. સુક્ષ્મ વનસ્પતિમાંહે તે સુક્ષ્મ નિગેાદ ૧. તે બાદર વનસ્પતિમાંહે તે ખાદર નિગેાદ ૨. ને તે નિગેદના જીવ. (અનંતા જીવનું સાધારણ રૂપે એકઠું શરીર તે એક નિગેાદ કહીએ તે વનસ્પતિમાંહેજ હાય.)
પ્રરન—હે ભગવત, સુક્ષ્મ નિગાદ કેટલે ભેદે કહ્યા છે?
ઉત્તર—હૈ ગૈાતમ, ભેદે કહ્યા છે. પર્યાપ્તા નિગેાદ ૧, ને અપર્યાપ્તા નિગેદ ૨.
પ્રશ્ન- હે ભગવંત, બાદર નિગેદ કેટલે ભેદે કથા છે ?
ઉ-તર્—હૈ ગૈાતમ, તે પણ એ ભેદે કહ્યા છે. પર્યાપ્તા નિગેાદ ૧, ને અપર્યાપ્તા નિગેાદ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org