________________
દશ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ વિગેરે.
૩૩૫]
ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી બે ભુલક ભવ સમયે ઉણુનું (તે એમજે એક તેહીજ ક્ષુલ્લક ભવ ને અંતર માટે એક અન્ય ક્ષુલ્લક ભવ કરીને પાછો એકંદ્રીય થાય તે માટે.) અને ઉત્કૃષ્ટપણે ( અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. (એકેંદ્રીય માહે અનંત કાળ રહે પણ પ્રથમ સમય ન કહેવાય. પણ જ્યારે બેઇંદ્રીયદિકને ભવ કરીને પાછો એકેંદ્રી થાય ત્યારે પ્રથમ સમયી થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના એકેંદ્રીને કેટલા કાળને અંતર હોય ? ઉત્તર–હે ગેમ, જઘન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધીક. (બેઇદ્રીયાદિકપણે એક ક્ષુલ્લક ભવ કરીને પાછા એકદી થાય ત્યારે.)ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરોપમ સંખ્યા વરસે અધીક (એટલું બેઈકીયાદિકપણે રહીને પાછો એકેંદ્રી થાય તે માટે.)
શેષ સર્વ બેઈક્રીયાદિક પ્રથમ સમયને અંતર જઘન્યથી બે ક્ષુલ્લક ભવ સમયે ઉણનું. (તે એમજે એક તે પિતાને ક્ષુલ્લક ભવ અને અંતર માટે એક અન્ય જાતને ક્ષુલ્લક ભવ કરે એ જઘન્ય અંતર જાણવું.) અને ઉત્કૃષ્ટપણે ( અનંત) વનસ્પતિને કાળ અંતર પડે.
વળી અપ્રથમ સમયી શેષ સર્વ બેઈક્રિયાદિકને જઘન્યથી એક યુલક ભવ સમયે અધીક (તેહની ભાવના પૂર્વવત્ત.) ને ઉત્કૃષ્ટપણે અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના એકંદી ૧. જાવંત પ્રથમ સમયના પકી ૫. એ પાંચ માંહે કયા ક્યા થકી થોડા ઘણા હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી છેડા પ્રથમ સમયના પચેંદ્રીય છે ૧. તેથકી પ્રથમ સમયના ચઉરેંદ્રી વિશેષાધિક છે ૨. તેથકી પ્રથમ સમયના ઈદ્રિ વિશેષાધિક છે ૩. તેથકી પ્રથમ સમયના બેઈદ્રિ વિશેષાધિક છે જ. તેથકી પ્રથમ સમયના એકેદ્રી વિશેષાધિક છે ૫. (એકેદ્રી પૂછા સમયે સદાઈ અનંતા ઉપજતાં પામીએ પણ તે ઈહાં ન લેવા કેમકે જે બેઇદ્રિયાદિક માંહેથી એકેંદ્રીપણે ઉપજતા હોય તે પ્રથમ સમયી કહીએ તે માટે) પ્રશન–હે ભગવંત, અપ્રથમ સમયના એકેંદ્રી ૧, જાવત્ અપ્રથમ સમયના પકી ૫. એ પાંચ માંહે કયા કયા થકી થડા ઘણું હોય? ઉતર–ગતમ, જેમ પ્રથમ સમયનું અલ્પ બહુત કહ્યું તેમ જ કહેવું. પણ તેમાં એટલે વિશેષ છે જે આંહી અપ્રથમ સમયના એકદ્રી અનંત ગુણ કહેવા ૫. (એકેંદ્રી અપ્રથમ સમયના અનંતા છે તે માટે.) પ્રશન- હે ભગવંત, પ્રથમ સમયના એકેંદ્રી ૧. ને અપ્રથમ સમયના એકેંદ્રી ૨. એ બે માંહે ક્યા ક્યા થકી થોડા ઘણું હોય? ઉતર–હે ગૌતમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના એકેંદ્રી છે ૧. (અસંખ્યાતા પામીએ તે માટે.) તેથકી અપ્રથમ સમયના એકેદ્રી અનંત ગુણું છે ૨.
શેષ બેઈકિયાદિક સર્વ માંહે સર્વ થકી થડા પ્રથમ સમયી છે. ને તે થકી અપ્રથમ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org