________________
ત્રણ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે.
૩૪૯]
ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે ને ઉત્કૃષ્ટપણે પ્રથમ સે સાગરેપમ ઝાઝેરાનું અંતર પડે. (એટલે સંજ્ઞીને કાળ છે તે માટે.) પ્રશન–હે ગૌતમ, સંસી, અસંસી ને કેટલા કાળને અંતર પડે? ઉત્તર-હે મૈતમ, તેહને અંતર નથી. પ્રશ્ન–હે ભગવંત, સંસી ૧, અસંસી ૨, ને નસી, અસંજ્ઞી ૩, (તે સિદ્ધ) એ ત્રણ માટે કયા કયાથકી થોડા ઘણાં હોય? ઉતર–હે ગૌતમ, સર્વથકી થોડા સંસી (મન સહીત) છે ૧, તે થકી સંસી, અસંશી (સિદ્ધ) તે અનંત ગુણ છે ૨, ને તે થકી અસંજ્ઞી અનંત ગુણ છે ૩, સંપા
અથવા વળી ત્રણ પ્રકારે સર્વ જીવ કહ્યા છે. તે ભવ સિદ્ધિયા ૧, (તે ભવ્ય) અભવ્ય સિદ્ધિયા ૨, (તે અભવ્ય) ને ભવ્યસિદ્ધિયા, ને અભવ્યસિદ્ધિયા ૩, (તે સિદ્ધ). પ્રશ્ન– હે ભગવંત ભવ્યસિદ્ધિયા ભવસિદ્ધિયાપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, તે અનાદિ સપર્ય વસતિ છે. તેની આદિ નથી પણ અંત છે). પ્રશ્ન-હે ભગવંત, અભવ્યસિધિયા અભવ્યસિધિયાપણે કેટલે કાળ રહે? ઉતર–હે ગૌતમ, તે અનાદિ અપર્યવસાત છે. (એટલે તેની આદિ પણ નથી. ને અંત પણું નથી.) પ્રશ્ન–હે ભગવંત, તેભવ્યસિધિયા, અભવ્યસિધિયા કેટલી કાળ રહે? ઉતર–હે ગતમ, તે સાદિ અપર્યવસાત છે એટલે તેની આદિ છે પણ અંત નથી.
એ ત્રણેને અંતર નથી કેમકે ભવ્ય છે તે અભવ્ય ન થાય, અભવ્ય છે તે ભવ્ય ન થાય ને સિદ્ધ છે તે અસિદ્ધ ન થાય તે માટે). પ્રશ્ન–હે ભગવત, ભવ્ય ૧, અભવ્ય ૨, ને ભવ્ય ને અભવ્ય ૩, એ ત્રણ માટે કયા ક્યાથી થોડા ઘણું હોય? ઉત્તર-હે ગતમ, સર્વથકી ઘોડા અભવ્ય છે ૧, તે થકી ભવ્ય અભવ્ય તે સિદ્ધ) અનંત ગુણ છે ૨. ને તે થકી ભવ્ય અનંત ગુણું છે ૩. મકા
અથવા વળી ત્રણ પ્રકારે સર્વ જીવ કહ્યા છે. તે ત્રસ ૧, (બે ઇદ્રીયાદિક) સ્થાવર ૨, (તે એકેદ્રી) નેત્રસ સ્થાવર ૩. (તે સિદ્ધ) પ્રશન–હે ભગવંત, ત્રસજીવ ત્રસપણે કેટલે કાળ રહે? ઉતર–હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરેપમ ઝાઝેરાં રહે. (પૂર્વ દીવિધિ પ્રતિપતિને વિષે તેલ, વાયુને પણ ત્રસ કહ્યા છે પણ છતાં સ્થાવરમાં ગણ્યા છે અને છતાં તે ફક્ત બે ઇકિયાદિકજ ત્રસ જાણવા તે તે માંહે તે બે હજાર સાગરોપમ ઝાઝેરાં રહે. એ ભાવ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org