________________
ચાર પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
પ્રશ્ન-હે ભગવંત, અસજત અસજતપણે કેટલા કાળ રહે?
ઉત્તર—હે ગાતમ, તેના ત્રણ ભેદ કહ્યા છે, અનાદિ અપર્યવસીત ૧, ( તે અભવ્ય ) અનાદિ સવસીત ૨, (તે ભવ્ય) અને સાદિ સપર્યવસિત ૩, ( તે પડવાય ) તેમાં જે સાદિ સપવસીત છે. તે જધન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે અર્ધ પુદ્ગળ પરાવર્ત માટેરો રહે. (શેષ એનું કાળ માન ન કહેવાય.)
પ્રશ્ન—હે ભગવંત, સંજતા સજત સંજતા સજતપણે કેટલા કાળ રહે?
ઉત્તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઉણીક્રેડ પુર્વલગી રહે. પ્રશ્ન—હે ભગવત, ના સજત, નાઅસ જત, ને સજતા સ ંજત. (સિદ્ધ) કેટલા કાળ રહે? ઉત્તર-હે ગાતમ, તે તેા સાદિ અપર્યવસીત છે. ( તેની આદિ છે પણ અ'ત નથી.) પ્રશ્ન—હે ભગવંત, સજતને અ`તર કેટલા કાળનું પડે?
(
[૩૫૪
ઉ-તર—ડે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્તનું (માઠા અધવસાએ પડવા રૂપ) અને ઉત્કૃષ્ટપણે અર્ધ પુદ્ગળ પરાવર્ત્ત દેસે ઉભું એટલું અંતર પડે.
પ્રશ્ન-હે ભગવંત, અસંજતને અંતર કેટલા કાળનું પડે?
-તર—હૈ ગૈતમ, તેના ત્રણ ભેદ છે. તે અનાદિ અપર્યવસીત ૧, અનાદિ સપëવસીત ૨, અને સાદિ સપયૅવસીત ૩. તેમાં અનાદિ અપર્યવસીત અને અનાદિ સપવસીત એ એને અંતર નથી. અને સાદિ સપર્ય વસીત તેને જધન્યથી એક સમયનું અંતર પડે અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઉંણું પૂર્વ ડીનું અંતર પડે. (એટલુંજ ચારીત્રનું માન છે પછે તે ઉપરાંત અવસ્યમેવ અવિરતિ આવે તે માટે. )
પ્રશ્ન-હે ભગવત, સંજતા સજતને કેટલા કાળનું અંતર પડે?
ઉ-તર--હે ગૈતમ, જેમ સજતને કહ્યું તેમ જધન્ય અંતર્મુહુર્ત્તનું અને ઉત્કૃષ્ટપણે અર્ધ પુદ્ગળ પરાવર્ત્ત દેશે ઉંણાનું અંતર કહેવું.
પ્રશ્ન—હે ભગવંત, નાસ ́જત, અસંજત, નાસ ́જતા સજત (સિદ્ધ) તેને કેટલું અંતર પડે.
ઉત્તર—હે ગાતમ, તેને અ'તર નથી.
પ્રશ્ન—હે ભગવંત, સંજત ૧. અસ ́જત ૨. સંજતા સજત ૩. અને સજત, ના અસ'જત, ાસ જતાસજત ૪. એ ચાર માંહે કયા કયા થકી ઘેાડા, ધણાં હાય ? ઉત્તર-હે ગૈાતમ, સર્વ થકી ઘેાડા સજત છે ૧. (ઉત્કૃષ્ટપણે નવ હજાર ક્રોડ સાધુ પામીએ તે માટે. ) તે થકી સ ંજતા સજત અસંખ્યાત ગુણા છે ૨. (તિર્યંચ માંહે . દેશ વિરતિ અસખ્યાતા પામીએ તે માટે.) તે થકી તેાસ જત, નાઅસંજત, નાસજતા સંજત તે અનંત ગુણા છે ૩. (સિદ્ધ અન ંતા માટે) તે થડ્ડી સજત અનંત ગુણા છે. ૪. IIYI એ શ્રી જીવાભિગમસૂત્રે ચતુર્વિધ સર્વ જીવની પ્રતિપતિ સપૂર્ણ થઇ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org