________________
પાંચ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે,
૧૪ર, પાંચ પ્રકારે સર્વ જીવના આળાવા છે, તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ બહુત્વના અધિકાર
ત્યાં જે આચાર્ય એમ કહે છે જે પાંચ ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે. નારર્કી ૧. તિર્યંચ ૨. મનુષ્ય ૩. દેવતા ૪. અને સિદ્ધુ ૫.
એન્ડ્રુની કાયસ્થિતિ અને અંતર જેમ પૂર્વે કહ્યા છે તેમજ હાં પણ જાણવાં. પ્રશ્ન—હે ભગવંત, નારકી ૧. તિર્યંચ ૨. મનુષ્ય ૩. દેવતા ૪, અને સિદ્ધ ૫. એ પાંચ માંહે કયા ક્યા થકી ઘેાડા, ધણાં હેાય ?
ઉ-તર્—હૈ ગૈાતમ, સર્વ થકી થેાડા મનુષ્ય છે ૧. થકી નારકી અસંખ્યાત ગુણા ૨. તે થકી દેવતા અસંખ્યાત ગુણા છે ૩, તે થકી સિદ્ધ અનંત ગુણા છે ૪. ને તે થકી તિર્યંચ અનત ગુણા છે ૧. ॥૧॥
*
અથવા વળી પાંચ ભેદે સર્વ જીવ કહ્યા છે. ક્રેાધકષાય ૧. માનકષાય ૨. માયાકષાય ૩. લાભકષાય ૪. અને અકષાય ૫. ( તે સિદ્ધ અને દશમા ગુણુઠ્ઠાણાથી ઉપરલા જાણવા.)
૩૫]
પ્રશ્ન—હે ભગવત, ક્રોધકષાય ક્રેાધકપાયપણે કેટલો કાળ રહે?
ઉત્તર——હે ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત્તજ રહે. (પછે કષાયાંત્તરે ભજે. ) એમ માનકષાય અને માયાકષાય પણ કહેવા.
પ્રશ્ન—હે ભગવત, લાભકષાય લાભકષાયપણે કેટલા કાળ રહે?
ઉ-તર—હું ગાતમ, જધન્યથી એક સમય રહે. (દશમે ગુણઠાણે જન્યથી એક સમયજ લેાભાદય વેદી કાળ કરે ત્યાં પડતા અન્ય કષાય ભજે તે માટે ) અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત રહે. (પછે કષાયાંત્તર ભજે તે માટે.)
પ્રશ્ન—હે ભગવત, અકષાય અકષાયપણે કેટલેા કાળ રહે? ઉત્તર-હે ગૈાતમ, તેના બે ભેદ છે. તેમાં ઉપસાંત કષાય ( અગ્યારમે ગુણુાણે ) તે અંતર્મુહુર્ત્ત રહે.
ક્ષીણુ કષાય તે સાદિ અનંત છે ૧, અને જધન્યપણે એક સમય રહે અને ઉત્કૃષ્ટપણે
પ્રશ્ન—હે ભગવંત, ક્રેાધકષાયને અતર કેટલા કાળનું પડે?
ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી એક સમયનું અંતર પડે (લાભાદયના સમય) અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્તાના અંતર પડે. એમ માનકષાય અને માયાકષાયને પણ 'તર કહેવા. પ્રશ્ન—હે ભગવત, લેાભકષાયને અતર કેટલા કાળના પડે ?
Jain Education International
ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તને અને ઉત્કૃષ્ટપણે પણ અતર્મુહુર્ત્તના અંતર પડે. પ્રશ્ન—હે ભગવત, અકષાયને અતર કેટલા કાળા પડે?
ઉ-તર્—હે ગાતમ, તેના બે ભેદ છે ક્ષીણ કપાય ૧. અને ઉપસાંત કાય ૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org