________________
નવ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ.
મન-હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળનું અંતર પડે? ઉ-તર્—-હે ગૌતમ, જેમ પ્રથમ સમયના તિર્યંચને કહ્યું તેમ અંતર કહેવું. પરન—હે ભગવંત, અપ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર—ડે ગાતમ, જધન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધીકનું અંતર પડે. (તે એમ જે એક તિર્યંચને લઘુ ભવ કરીને પાછે મનુષ્ય થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ અંતર પડે. (વનસ્પતિમાં જાય ત્યારે.)
[3}}
પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના દેવતાને કેટલા કાળનું અંતર પડે?
ઉત્તર્—à ગીતમ, જેમ પ્રથમ સમયના નારકીને અંતર કહ્યું તેમ અંતર કહેવું. પ્રશ્ન-હે ભગવત, અપ્રથમ સમયના દેવતાને કેટલા કાળનું અંતર પડે?
ઉત્તર્—હે ગાતમ, જેમ અપ્રથમ સમયના નારકીને અંતર કહ્યું તેમજ અંતર કહેવું. પ્રશ્ન-હે ભગવંત, સિદ્ધને અંતર કેટલા કાળનું પડે?
ઉ-તર——હૈ ગૈાતમ, સાદિ અપર્યં વસીતને અંતર નથી.
પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, પ્રથમ સમયના તિર્યંચ ૨, પ્રથમ સમયના મનુષ્ય ૩, પ્રથમ સમયના દેવતા ૪. એ ચાર માંહે કયા કયાથકી ઘેાડા, ધણા હાય? ઉત્તર-હે ગૈાતમ, સર્વથકી થેાડા પ્રથમ સમયના મનુષ્ય છે ૧, તે થકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણા છે ૨, તે થકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણા છે ૩, અને તે થકી પ્રથમ સમયના તિર્યંચ અસખ્યાતગુણા છે ૪, (જો કે તિર્યંચ સદાઇ અનંતા ઉપજતા પામીએ પણ તે હાં લેવા નહીં પણ જે દેવતા, નારકી અને મનુષ્ય માંહેથી જે તિર્યંચમાં ઉપજતા હાય તેનેજ પ્રથમ સમયના તિર્યંચ કહીએ તે માટે અસખ્યાતાજ પામીએ એ ભાવાર્થ જાણવા.)
પ્રશ્ન—હે ભગવંત, અપ્રથમ સમયના નારકી ૧, અપ્રથમ સમયના સમયના મનુષ્ય ૩, અને અપ્રથમ સમયના દેવતા ૪, એ ચાર થાડા, ધણાં હાય?
તે થકી અપ્રથમ
ઉત્તર- ગાતમ, સર્વથકી થેાડા અપ્રથમ સમયના મનુષ્ય ઈં ૧, સમયના નારકી અસંખ્યાત ગુણા છે ૨, તે થકી અપ્રથમ સમયના દેવતા અસ`ખ્યાત ગુણા છે ૩, અને તે થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણા છે ૪,
તિર્યંચ ૨, અપ્રથમ માંહે કયા કયાથકી
પ્રશ્નન—-હે ભગવત, પ્રથમ સમયના નારકી ૧, અને અપ્રથમ સમયના નારકી ૨, એ ખે માંહે કયા કયાથકી ઘેાડા, ધણાં હૈાય?
ઉ-તર્~~ ગૈાતમ, સર્વ થી થેાડા પ્રથમ સમયના નારકી છે ૧, તે થકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણા છે ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org