________________
[૩૬૦
આઠ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ.
લેશ્યાવંત ૪, પદ્મ લેશ્યાવંત ૫, શુલ લેશ્યાવંત , અને અલેશ્યાવંત ૭. (સિદ્ધ) એ સાત માહે કયા કયાથકી ડા, ઘણું હોય? ઉતર–હે ગૌતમ, સર્વથકી થડા શુક્લ સેશ્યાવંત છવ છે ૧, તેથકી પદ્ધ લેશ્યાવંત સંખ્યાત ગુણ છે ૨, તેથી તે લેયાવંત સંખ્યાત ગુણ છે ૩, તેથકી અલેશ્યાવંત (સિદ્ધ) અનંત ગુણ છે જ, તેથકી કાપત લેશ્યાવંત અનંત ગુણ છે ૫, તેથકી નિલ લેસ્યાવંત વિશેષાધિક છે ૬, અને તેથકી કૃષ્ણ લેશ્યાવંત છવ વિશેષાધિક છે ૭. મેરા એ શ્રી જીવાભીગમ સૂત્રે સવિધ સર્વ જીવની પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૪પ, આઠ પ્રકારે સર્વ જીવના આળાવા છે, તેમાં તેની કાયસ્થિતિ,
અંતર ને અલ્પ, બહુવને અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે આઠ ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે. નારકી ૧, તિર્યંચ ૨, તિર્યંચની સ્ત્રી ૩, મનુષ્ય ૪, મનુષ્યની સ્ત્રી પ, દેવતા , દેવીઓ ૭, ને સિદ્ધ ૮. પ્રશ્ન–હે ભગવંત, નારકી નારકીપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમ રહે. પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચ તિર્યચપણે કેટલે કાળ રહે? ઉતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિના જેટલો કાળ રહે. પ્રશન–હે ભગવંત, તિર્યંચણ સ્ત્રી તિર્યચણ સ્ત્રીપણે કેટલે કાળ રહે? ઉતર—હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ કોડી પ્રથક અધિક રહે. (તે એમ જે સાત ભવ કેડ પૂર્વના કરીને આઠમો ભવ ત્રણ પલ્યોપમ ને જુગળીકપણે કરે ત્યારે એ માન થાય.) પ્રશ્ન–હે ભગવંત, મનુષ્ય મનુષ્યપણે કેટલો કાળ રહે? ઉત્તર –હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ કેડી પ્રથક અધિક રહે. (એહની ભાવના તિર્યંચણી સ્ત્રીની પરે પૂર્વવત્ત એમ મનુષ્યણી સ્ત્રીની પણું કાયસ્થિતિ કહેવી. પ્રશન–હે ભગવંત, દેવતા દેવતા પણે કેટલે કાળ રહે? ઉત્તર-હે ગૌતમ, દેવતા જઘનંદસ હજાર વરસ રહે ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ રહે. પ્રશ્ન–હે ભગવંત, દેવી દેવીપણે કેટલો કાળ રહે ઉત્તર–હે ગતમ, જઘન્યપણે દશ હજાર વરસ રહે અને ઉત્કૃષ્ટપણે પંચાવન પલ્યોપમ લગી રહે. (અપરગ્રહિત દેવીની એટલી સ્થિતિ છે તે માટે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org