________________
ચાર પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે.
૩૫૩]
થાય તે આશ્રિ) અને ઉત્કૃષ્ટપણે બે છાસઠ સાગરોપમ એટલે એક બત્રીસ સાગરોપમે ઝાઝેરાં (એક છાસઠ સાગર મનુષ્ય કે તિર્યંચ પચેંદ્રી સાતમી નરકે તેત્રીશ સાગરની સ્થિતિ પામે ત્યાં સમ્યકત્વ પામી ફરી સમ્યકત્વ વમી વળી સાતમી નરકે તેત્રીશ સાગરની સ્થિતિ પામે એમ છાસઠ સાગરેપમ થાય, ત્યારપછી સમ્યક્ત પામે છે વિર્ભાગજ્ઞાન માંહેથી અવધી જ્ઞાન થાય. દેવતા, મનુષ્યપણે છાસઠ સાગર રહે એમ એકસ બત્રીસ સાગર ઝાઝેરાં લગી અવધિદર્શન રહે. અવધિજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન એ બેમાં નામ ફેર છે પણ અવધિદર્શન તે એકજ છે.) પ્રશન–હે ભગવંત, કેવળ દર્શની કેવળ દર્શનીપણે કેટલે કાળ રહે? ઉતર—હે ગૌતમ, તેની આદિ છે પણ અંત નથી આવ્યું ન જાય તે માટે) પ્રશ્ન–હે ભગવંત, ચક્ષુ દર્શણીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે ને ઉત્કૃષ્ટપણે (અનતે) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, અચક્ષુદર્શને કેટલા કાળને અંતર પડે? ઉતર–હે તેમ તેના બે ભેદ છે તે પૂર્વે કહ્યા છે તે બનેને અંતર નથી (સંસારી સર્વને અચક્ષુ દર્શન છે તે માટે) પ્રશ્ન–હે ભગવંત, અવધિ દર્શનીને કેટલા કાળને અંતર પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે ને ઉત્કૃષ્ટપણે (અ ) વન
સ્પતિનો કાળ અંતર પડે. પ્રશ્ન-હે ભગવંત, કેવળ દર્શણીને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગૌતમ, તેતે સાદિ અપર્યવસિત છે (આવ્યું જાય નહિ) તે માટે અંતર નથી. પ્રશ્ન-હે ભગવંત, ચક્ષુ દર્શણ ૧, અચક્ષુ દર્શણું ૨, અવધિ દર્શણું ૩, ને કેવળ દર્શણું , એ ચાર માંહે કયા કયાથકી ડા, ઘણું હોય? ઉત્તર–હે મૈતમ, સર્વથકી થોડા અવધિ દર્શની છે ૧, (દેવતા, નારકી અને કેટલાક પચંદ્ર તીર્થંચ, મનુષ્યને હોય તે માટે.) તેથકી ચક્ષુદર્શની અસંખ્યાત ગુણ છે ૨, (ચઉરીશ્રી અને પચેંદ્રી સર્વને છે તે માટે.) તેથકી કેવળ દર્શની અનંત ગુણ છે ૩, (સિદ્ધ અનતા માટે, અને તેથી અચક્ષુ દર્શની અનંત ગુણું છે ૪, (સર્વ સંસારી જીવને અચક્ષુ દર્શન છે તે માટે.) I.
અથવા વળી ચાર ભેદે સર્વ જીવ કહ્યા છે. સંજત ૧, (સર્વ વિરતિ સાધુ) અસંજત ૨, (તે અવિરતી) સંજતા સંજત ૩, (તે દેસ વિરતિ શ્રાવક) ને ન સંજત, ને અસંજત, ને સંજતાસંજિત ૪. (તે સિદ્ધ) પ્રશ્ન-હે ભગવંત, સંજત સંજતપણે કેટલો કાળ રહે ? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી એક સમય રહે. અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઉણી કેડ પૂર્વ લગી રહે.
45
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org