________________
ત્રણ પ્રકારના સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે.
૩૪૭]
-
-
-
- -
-
-
ઉત્તર–હે તમ, સર્વ થકી છેડા પરીત છે ૧, (પ્રત્યેક શરીરી અને અલ્પ સંસારી, માટે.) તે થકી નો પરીત ને અપરિત (સિદ્ધ) તે અનંત ગુણ છે. ૨. તે થકી અપરીત (તે સાધારણ શરીરી અને બહુળ સંસારી) અનંતગુણ છે ૩. રા '
અથવા વળી ત્રણ પ્રકારે સર્વ જીવ કહ્યા છે. પર્યાપ્ત ૧, અપર્યાપ્ત ર, ને નો પર્યાપ્ત અપર્યાપ્ત ૩. (તે સિદ્ધ) પ્રશન–હે ભગવંત, પર્યાપ્તા જીવ પર્યાપ્તાપણે કેટલે કાળ રહે? ઉતર--શૈતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે સાગરેપમ સત પ્રથકત્વ ઝાઝેરાં લગી પર્યાપ્તાનાજ ભવ કરે. અપર્યાતાપણે મરે નહીં તે આશ્રી. . . . . પ્રશ્ન–હે ભગવંત, અપર્યાપ્ત જીવ અપર્યાપ્તાપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતમુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તજ રહે. (અપર્યાપ્લાના ઘણા ભવ કરે તે પણ અંતર્મુહુર્ત માટે જેટલા ભવ થાય તેટલાજ કરે.) પ્રશન–હે ભગવંત, પર્યાપ્તા, ને અપર્યાપ્તા (તે સિદ્ધ) કેટલે કાળ રહે ઉતર–હે ગતમ, તે સાદિ અપર્યવસતિ છે. એટલે તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન–હે ભગવંત, પર્યાપ્તાને અંતર કેટલા કાળને પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યપણે અંતર્મુહુર્તને ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તને અંતર પડે. (એટલેજ અપર્યાપ્તાને કાળ છે તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપર્યાપ્તાને કેટલા કાળને અંતર પડે? ઉત્તર– ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનો ને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથક ઝારાને અંતર પડે એટલો જ પર્યાપ્તાન કાળ છે તે માટે.) પ્રશ્ન-હે ભગવંત, નો પર્યાપ્તા, નેઅપર્યાપ્તા (સિદ્ધ) તેહને અંતર કેટલા કાળનો પડે? ઉત્તર–હે ગૌતમ, તેહને અંતર નથી. પ્રશ્ન–હે ભગવંત, પર્યાપ્ત ૧, અપર્યાપ્ત ૨, ને નો પર્યાપ્ત, નો અપર્યાપ્ત ૩. એ ત્રણ માટે કયા કયાયકી થોડે ઘણા હોય? ઉત્તર-હે ગૌતમ, સર્વથકી થોડા ને પર્યાપ્તા, નેઅપર્યાપ્તા (સિદ્ધ) છે ૧, તેથકી અપર્યાપ્તા, અનંતગુણ છે ૨, (નિગદીઆ સિદ્ધથી અનંતગુણ છે તે માટે) ને તે થકી પર્યાપ્ત જીવ સંખ્યાતગુણ છે ૩, (સુક્ષ્મ માટે પર્યાપ્ત ઘણાં છે તે માટે.) આશા
અથવા વળી ત્રણ ભેદે સર્વ જીવ કહ્યા છે. સુક્ષ્મ ૧, બાદર ૨, સુક્ષ્મ, બાદર ૩. (તે સિદ્ધ). પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ જીવ સુક્ષ્મપણે કેટલો કાળ રહે? ઉતર– ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતે કાળ પૃથ્વીની કાયસ્થિતિ જેટલે અસંખ્ય કાળ રહે.
*
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org