________________
બે ભેદ સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે.
૩૩]
પ્રશ્ન- હે ભગવંત, અસિદ્ધ જે સંસારી જીવ તેને કેટલા કાળનું અંતર છે ? ઉત્તર– હે ગતમ, તેના બે ભેદ છે. તેમાં જે અનાદિ અપર્ય વસિત તે અભવ્ય જીવ તેહને અંતર નથી (કેમકે અભવ્ય જીવ સિદ્ધ ન થાય તે માટે.) ને અનાદિ સપર્ય વસિત તે ભવ્ય જીવ મેક્ષ પાસે પણ પાછી ફરી સંસારી જીવ ન થાય તે માટે તેને પણ અંતર નથી. પ્રશન–હે ભગવંત, સિદ્ધ ૧, ને અસિદ્ધ તે સંસારી જીવ ૨. એ બે માહે કયા કયાથકી થોડા ઘણું છે ? ઉત્તર– મૈતમ, સર્વથકી છેડા સિદ્ધ છે ૧, તેથકી અસિદ્ધ જે સંસારી જીવ તે અનંત ગુણ છે ૨. It
અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે સઇદ્રિય તે ઇન્દ્રિય સહીત સંસારી જીવ) ૧, ને અદ્રિય તે ઇકિ રહીત સિદ્ધના જીવ) ર. પ્રશ્ન- હે ભગવંત, સઈદ્રિય ઈદ્રિયપણે કેટલે કાળ રહે? ઉત્તર-હે મૈતમ, સદિય બે ભેદે છે. અનાદિ અપર્ય વસિત તે અભવ્ય ૧, ને અનાદિ સપર્ય વસિત તે ભવ્ય ૨, એ બેના કાળનું માન કહેવાય નહીં. પ્રશ્ન- હે ભગવંત, અનેંદ્રિય જે સિદ્ધ તે અનેંદ્રિયપણે કેટલે કાળ રહે "" ઉત્તર–હે ગૌતમ, અતિ જે સિદ્ધ તે સાદિ અપર્યવસત છે તેની આદી છે પણ અંત નથી. પ્રશન–હે ભગવંત, સઇદ્રીયને અંતર કેટલા કાળનું પડે? ઉતર–હે ગૌતમ, સઇદ્રીયને અંતર નથી (કેમકે અનેંદી થઈ સઇદ્રીય નહીં થાય માટે) એમ અનેંદ્રિીને પણ અંતર નથી. (બંનેની ભાવના પૂર્વવત્ત.) પ્રમ–હે ભગવંત, સઈદ્રીય ૧. ને અદ્રીય ૨. એ બે માહે ક્યા થી ડા, ઘણું હોય? ઉતર–હે ગતમ, સર્વથી થોડા તે અનેકી સિદ્ધ છે ૧. તેથી સઇદ્રીય તે સંસારી અનંત ગુણું છે. ૨. રા.
અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સકાયા ૧, (તે સંસારી જીવ) ને અકાયા ૨. (તે સિદ્ધના જીવ.)
એમજ સ્થિતિ અંતર પ્રમુખ પૂર્વપરે કહેવું. શા
અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સજોગી ૧. (તે સંસારી જીવ પહેલેથી તેરમાં ગુણસ્થાન લગીના ) ને અજોગી ૨. (તે ચઉદમાં ગુણઠાણાના ને સિદ્ધ)
તેમજ એહની કાયસ્થિતિ, અંતર, અલ્પ, બહુ તે જેમ સકાયા, અકાયાને કહ્યું તેમજ કહેવું. દા.
અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સવેદી ૧. (તે નવમા ગુણઠાણું લગી). ને અવેદી ૨. (તે દશમા ગુણઠાણથી ઉપરના અને સિદ્ધ )
48
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org