________________
[૩૩૮
બે પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ.
પ્રશ્ન–હે ભગવંત, સવેદી સવેદી પણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગેમ, સવેદી ત્રણ ભેદે છે. તે અનાદિ અપર્યવસિત ૧. (તે અભવ્ય ક્યારેય પણ સવેદી નહીં ટળે) અનાદિ સપર્યવસિત ૨. (તે ભવ્ય ક્યારેક પણ અવેદિથાસે) ને સાદિ સપર્યવસત ૩. (તે ઉપસમ શ્રેણીથી પડ્યા તે) તેમાં જે સાદિ સપર્યવસિત ઉપસમ શ્રેણીથી પડીને સવેદી થયા છે તે જઘન્યથી અંતર્મુહુર્ત સવેદી રહે પછે પાછો શ્રેણી ચડીને અવેદી થાય તે માટે( અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ સવેદી રહે એટલે અનંતી ઉતસર્પિણી અવસર્પિણી ક્ષેત્રથી અર્ધ પુગળ દેસે ઉણું પરાવર્ત સંસારમાં ભમે પછે મેક્ષ જાય. અને જે અનાદિ અપર્ય વસીત ને અનાદિ સંપર્ય વસીત છે તેહના કાળનું માન કહેવાય નહીં. પ્રશ્ન- હે ભગવંત, અવેદી અવેદીપણે કેટલે કાળ રહે? ઊત્તર–હે ગૌતમ, અદિ બે ભેદે છે. તે સાદિ અપર્ય વસતિ ૧, (તે સીદ્ધ તથા બારમા ગુણઠાણું ઉપરના જીવ) ને સાદિ સપર્ય વસીત ૨, (તે દસમે અગ્યારમે ગુણઠાણે અદિ તે) તેમાં જે સાદિ સપર્ય વસીત અદિ છે તે જઘન્યથી એક સમય રહે. (તે એમને એક સમેજ કાળ કરે ત્યારે સાદિ શાય તે માટે) અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત રહે (દશમાં, અગ્યામા ગુણઠાણનું એટલું જ માન છે પછે ત્યાંથી પડે સદી થાય તે માટે) અને જે સાદિ અપર્યવસતિ છે તેના કાળનું માન કહેવાય નહીં. (કારણ કે બારમા ગુણઠાણું ઉપરલાને પડવું નથી અને સિદ્ધ પણ ક્યારેય સદી ન થાય તે માટે.) પ્રશન–હે ભગવંત, સવેદીને કેટલા કાળનું અંતર હોય ? ઊત્તર–હે ગીતમ, અનાદિ અપર્ય વસિત (જે અભવ્ય) તેહને અંતર નથી. અનાદિ સપર્ય વસિત (તે ભવ્ય) તેને પણ અંતર નથી. ને સાદિ સપર્ય વસિત તે જે ઉપસમ શ્રેણી અવેડી થઇને કાળ કરે ત્યાં સદી થાય તેને જઘન્યથી એક સમયનું અંતર પડે ને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્તનું અંતર પડે. (એટલું અવેદી રહીને સદી થાય તે માટે અંતર્મુહુર્ત હેય.) પ્રશન–હે ભગવંત, અવેદીને કેટલા કાળનું અંતર હોય ? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. સાદિ અપર્યવસાત તે ક્ષેપક શ્રેણી ચઢી અવેદિ થાય તેહને અંતર નથી ૧. (પાછો સવેદી ન થાય તે માટે) અને સાદિ સપર્યવસિત (તે દશમા, અગ્યારમાં ગુણઠાણના) અદિ તેહને જઘન્યથી અંતર્મુહુર્તનું અંતર પડે (સવેદી થઈને અંતર્મ પાછો શ્રેણી માંડે ત્યાં અવેદી થાય તે માટે ) ને ઉત્કૃષ્ટપણે
અને તે કાળ જાત અધ પુદ્ગળ પરાવર્ત દેશ ઉણ અંતર પડે. (એટલે કાળ સવેદી પણે રહીને પાછો આવેદી થાય.) પ્રશ્ન–હે ભગવંત, સવેદી ૧. ને અવેદી ૨. એ બે મહે ક્યા ક્યા થકી થોડા ઘણું હોય? ઉત્તર–હે ગતમ, સર્વ થકી થોડા અદી છે ૧. તે થકી સદી જીવ અનંત ગુણ છે . પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org