________________
બે ભેર સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે.
૩૪૩]
અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સશરીરી ૧, (તે સંસારી જીવ) ને અશરીરી ૨. (તે સિદ્ધ ભગવંત.)
તે જેમ સિદ્ધ, અસિદ્ધને કહ્યું તેમ સર્વ કહેવું. ત્યાં થોડા અશરીરી છે ૧, ને તેથકી સશરીરી અનંત ગુણું છે ૨. ૧૧
અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. ચરમ ૧, (તે ભવ્ય) ને અચરીમ ૨.. (તે અભવ્ય ને સિદ્ધ.). પ્રશ્ન–હે ભગવંત, ચરીમ ચરીમ પણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, ચરીમની આદિ નથી પણ અંત છે. (ગોક્ષ જાયે ત્યારે.) પ્રશ્ન–હે ભગવંત, અચરીમ અચરીમ પણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, અચરીમ બે ભેદે છે. તે અનાદિ અપર્ય વસતિ ૧, (તે અભવ્ય) ને સાદિ અપર્ય વસીત ૨, (તે સિદ્ધ) પ્રશન–હે ભગવંત, ચીમને અંતર કેટલા કાળને પડે? ઉત્તર--- હે મૈતમ, તેને અંતર નથી. કેમકે ચરમ તે ભવ્ય મોક્ષ જાય ત્યારે અગરીમ થાય ત્યાંથી પાછો ચરમ ન થાય કેમકે પાછું આવવું નથી માટે અંતર નથી.) પ્રશ્ન–હે ભગવંત, અચરમને અંતર કેટલા કાળનો પડે? ઉત્તર– ગતમ, તેના બે ભેદ છે, તે અનાદિ અપર્ચ વસતિ ૧, (તે અભવ્ય) ને. સાદિ અપર્ય વસીમ ર. (તે સિદ્ધ.) એ અચરીમ બનેને અંતર નથી. કેમકે ચરમ તે અચરીમ થાય પણ અચરીમ તે ચરીમ ન થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, ચરીમ ૧, ને અચરીમ ૨, એ બે માંહે ક્યા ક્યા થકી થડા ઘણું છે? ઊતર-હે ગૌતમ, સર્વથકી થોડા અચરીમ છે ૧, (અભવ્ય અને સિદ્ધ) તે થકી ચરમ અનંત ગુણા છે ૨, (ભવ્ય.) /૧૨ા
અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે, તે સાકારે પગવંત ૧, (તે જ્ઞાન પર્વત) ને અનાકારપગવંત ૨, તે દર્શને પગવંત).
એ બેને સંતિષ્ટના કાયસ્થિતિ અને અંતર પણ જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત. (ઉપયોગને કાળ એટલેજ હેય તે માટે.) પ્રશ્ન- હે ભગવંત, સાકારોપયોગવંત ૧, ને અનાકારો પગવંત ૨, એ બે માંહે કયા કયાથકી ભેડા ઘણું હોય? ઊતર–હે ગતમ, સર્વથકી થોડા અનાકારપગી છે ૧, (સામાન્ય દર્શનના કાળ થોડા તે માટે) તે થકી સાકારોપયોગી સંખ્યાત ગુણું છે ૨. (વિશેષ જ્ઞાન કાળ ઘણું તે માટે) ૧ણા હવે સંગ્રહણું ગાથા કહે છે.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org