________________
(૩૪ર,
બે પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
ઉત્તર–હે ગેમ, સર્વથકી થેડા જીવ અણુહારી છે ૧, તેથકી આહારી જવ અસંખ્યાત ગુણ છે ૨, (નિગોદને અસંખ્યાતમો ભાગ સદાઈ વિગ્રહગતી વર્તતા અણુહારી પામીએ તે માટે. અણહારીથી આહારી અનંતા ન કહીએ એ ભાવ.) પલા
અથવા વળી પ્રકાર તરે બે ભેદે સર્વ જીવ કહ્યા છે. ભાષક ૧, (તે ભાષાએ બેલે તે). અને અભાષક ૨. (ત જે મૈન રહે.) પ્રશ્નહે ભગવંત, સભાપક સભાષકપણે કેટલે કાળ રહે ? ઉતર– ગૌતમ, જઘન્યપણે એક સમય રહે ને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત લગી ભાષા વર્ગણું સહીત રહે. પ્રશ્ન હે ભગવંત, અભાપક અભાષકપણે કેટલો કાળ રહે ? ઉત્તર–હે મૈતમ, અભાષક બે ભેદે છે. સિદ્ધ અભાવક ૧, (જેની આદિ છે પણ અંત નથી) ને સંસારી અભાવક ૨. (જેની આદિ પણ છે, ને અંત પણ છે.) પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ અભાપક અભાવકપણે કેટલા કાળ લગી રહે? ઉત્તર–હે મૈતમ એના કાળનું માન કહેવાય નહીં. કેમ કે સિદ્ધ ક્યારેય પણ બેલશે નહીં) પ્રશન– હે ભગવંત, સંસારી અભાપક અભાષકપણે કેટલો કાળ રહે? ઉત્તર—-હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્ત લગી રહે ને ઉત્કૃષ્ટપણે અનતિ કાળ અનંતી ઉત્સર્પિણું અવસર્પિણ ક્ષેત્રથી અસંખ્યાતા પુગળ પરાવર્ત લગી અભાપકપણે રહે. (એકદિમાહે રહે ત્યાં અભાષક છે તે માટે.) પ્રશન–હે ભગવંત, સભાષકને કેટલા કાળને અંતર પડે ? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે ને ઉત્કૃષ્ટપણે (અ) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન- હે ભગવંત, અભાવકને કેટલા કાળને અંતર પડે ? ઉત્તર–હે ગીતમ, તેના બે ભેદ છે. સિદ્ધ અભાવક ૧, ને સંસારી અભાલક . પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ અભાષકને કેટલા કાળને અંતર પડે ? ઉત્તર– હે ગતમ, તેને અંતર નથી (સિદ્ધ ક્યારેય પણ બે નહીં તે માટે.) પ્રશ્નહે ભગવંત, સંસારી અભાવકને કેટલા કાળનું અંતર પડે ? ઉત્તર– હે મૈતમ, જઘન્યથી એક સમય (ભાષા ગ્રહણરૂપ)ને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત અંતર પડે. પ્રશન–હે ભગવંત, ભાષક ૧, ને અભાષક ૨, એ બે માંહે કયા ક્યાથકી છેડા ઘણું હોય? ઉત્તર—હે ગૌતમ, સર્વથકી છેડા ભાષક છે ૧, તેથકી અભાષક અનંત ગુણ છે. ૨.. (એકદ્રીય ને સિદ્ધિ અનંતા છે તે માટે.) ૫૧ની.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org