________________
નિગાદન અધિકાર અલ્પ બહુ સાથે.
૩૨૫]
પ્રશ્નહે ભગવંત, નિગોદના જીવ કેટલે ભેદે કહ્યા છે? ઉત્તર–હે તમ, બે ભેદે કહ્યા છે. સુક્ષ્મ નિગોદના જીવ ૧, ને બાદર નિગદના જીવ ૨. પ્રશ્ન-હે ભગવંત, સુકમ નિગોદના જીવ કેટલે ભેદે કહ્યા છે ? ઉત્તર–હે ગૌતમ, બે ભેદ કહ્યા છે. સુક્ષ્મ નિગોદ જીવ પર્યાપ્તા ૧. ને અપર્યાપ્ત ૨. પ્રશ્ન- હે ભગવંત, બાદર નિગોદના જીવ કેટલે ભેદે કહ્યા છે ? 'ઉત્તર–હે ગૌતમ, તે પણ બે ભેદે કહ્યા છે. બાદર નિગોદ જીવ પર્યાપ્ત ને અપર્યાપ્તા ૨. પ્રશન–હે ભગવંત, નિગોદ દ્રવ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઊતર-હે મૈતમ, સંખ્યાતા નથી, અસંખ્યાતા છે. (એક નિગોદ તે એક દ્રવ્ય કહીએ તે માટે. અસંખ્યાતા નિગોદ અસંખ્યાતા દ્રવ્ય.) પણ અનંતા નથી. ' * એમ પર્યાપ્ત પણ કહેવા ને અપર્યાપ્તા પણ એમજ કહેવા. પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ દ્રવ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉત્તર–હે ગતમ, સંખાતા નથી. અસંખ્યાતા છે. પણ અનંતા નથી.
એમ સુક્ષ્મ નિગદ પર્યાપ્ત પણ કહેવા. ને અપર્યાપ્તા પણ એમજ કહેવા. પ્રશ્ન- હે ભગવંત, બાદરનિગોદ દ્રવ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉત્તર–હે ગૌતમ, સંખ્યાતા નથી અસંખ્યાતા છે. પણ અનંતા નથી. - એમ બાદર નિગોદ પર્યાપ્તા પણ કહેવા. ને અપર્યાપ્ત પણ એમજ કહેવા. પ્રશ્ન–હે ભગવંત, નિગોદના જીવ કવાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉત્તર– હે ગૌતમ, સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. (જે ભણી એકેક નિગોદમાંહે અનંતા અનંત જીવ હોય માટે.) ! એમ પર્યાપ્તા જીવ પણ કહેવા. ને અપર્યાપ્તા જીવ પણ એમજ કહેવા. - પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદના જીવ વ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉત્તર-હે ગતમ, સંખ્યાતા નથી, અસંખ્યાતા પણ નથી. પણ અનંતા છે. " એમ સુક્ષ્મ નિગોદના જીવ પર્યાપ્તા પણ કહેવા. ને અપર્યાપ્તા પણ એમજ કહેવા પ્રશન-હે ભગવંત, બાદર નિગોદના જીવ દ્રવ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઊતર–હે ગૌતમ, સંખાતા નથી, તેમ અસંખ્યાતા નથી. પણ અનંતા છે... - એમ બાદર નિગેદના જીવ પર્યામાં પણ કહેવા. ને અપર્યાપ્ત પણ એમજ કહેવા.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org