________________
[3
સાત પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
થકા સુક્ષ્મ નિગેાદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસખ્યાત ગુણા છે ૩, તે થકી સુક્ષ્મ નિગેાદ પર્યાપ્તા દ્રવ્યાર્યપણે સખ્યાત ગુણા છે. ૪, તે સુક્ષ્મ નિગેાદ પર્યાપ્તાના દ્રવ્યાર્થપણુંાથકી બાદર નિગેાદના જીવ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે અનંત ગુણા છે ૫, (એકેક નિાદમાં અનંતા જીવ છે તે માટે.) શેષ ખેલ તેમજ કહેવા. તે એમ કે તે થકી બાદર નિગેાદના જીવ અપર્યાપ્તા વ્યાર્થપણે અસંખ્યાત ગુણા છે }, તે થકી સુક્ષ્મ નિગેાદના જીવ અપર્યાપ્તા વ્યાર્યપણે અસ ંખ્યાત ગુણા છે છ, તેથકી સુક્ષ્મ નિગેાદના જીવ. પર્યાપ્તા વ્યાર્થપણે સખ્યાત ગુણા છે ૮, તે સુક્ષ્મ નિગેાદના જીવ પર્યાપ્તા તેહના વ્યાર્થપણા થકી ખાદર નિગેાદના જીવ પર્યાપ્તા પ્રદેસાર્થપણે અસ’ખ્યાત ગુણા છે ૯, (એકેક જીવને અસખ્યાતા પ્રદેશ છે તે માટે.) શેષ એલ એમજ તે એમકે તેથકી બાદર નિગેદના જીવ અપર્યાપ્તા પ્રદેસાર્થપણે અસ`ખ્યાત ગુણા છે ૧૦, તેથકી સુક્ષ્મ નિાદના વ અપર્યાપ્તા પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણા છે ૧૧, તેથકી સુક્ષ્મનિાદના જીવ પર્યાપ્તા પ્રદેસાર્યપણે સંખ્યાત ગુણા છે ૧૨. તે સુક્ષ્મ નિગેાદના જીવ પર્યાપ્તાના પ્રદેસાથેપણ થકી આદર નિગેાદ પર્યાંમાના પ્રદેશ અનંત ગુણા છે ૧૩, (એક નિગેાદ અનંતા પુદ્દગળ પ્રદેશે નિસ્સન છે. તે એકક નિંગાદના પુદ્ગળ એક નિગેાદના જીવથકી પણ અનંત ગુણા છે તે માટે.) તેથકી ખાદર નિગેદ અપર્યાપ્તા પ્રદેસાથેપણે અસંખ્યાત ગુણા છે ૧૪, તે થકી સુક્ષ્મ નિર્દે અપર્યાપ્તા પ્રદેસાથૅપણે અસંખ્યાત ગુણા છે ૧૫, ને તેથકી સુક્ષ્મ નિગેાદ પર્યાપ્તા પ્રદેસાથેપણે સખ્યાત ગુણા છે. ૧૬. એ નિગેાદના અધિકાર પુરા થયા. એટલે છ પ્રકારે સંસારી જીવ કહ્યા. એટલે શ્રી જીવાભીગમ સત્રે ખટ વિધ પ્રતિપતિ સપૂર્ણ થઇ.
૧૩૪, સાત પ્રકારના · સંસારી જીવ તેમાં તેની ભશ્થિતિ, કાયસ્થિતિ, અંતર, ને અલ્પ, મહુત્વના અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે
સાત પ્રકારે સ’સારી જીવ છે તે એવી રીતે કહે છે કે. નારકી ૧. તિર્યંચ પુરૂષ, નપુંસક ભેળા ૨. તિર્યંચણી સ્ત્રી ૩. મનુષ્ય પુરૂષ, નપુંસક ભેળા ૪. મનુષ્યણી સ્ત્રી પ. દેવતા ૬. ને દેવાંના ૭.
પ્રશ્ન—હે ભગવત, નારકીની સ્થિતિ કેટલા કાળની છે?
ઉત્તર-હે ગાતમ, જધન્યથી દશ હજાર વરસની ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમની છે, પ્રશ્ન—હે ભગવત, તિર્યંચ પુરૂષ તે નપુંસક ને કેટલા કાળની સ્થિતિ છે?
ઉત્તર—ડે ગાતમ, જધન્યથી અતર્મુહુર્તો ને ઉત્કૃષ્ટપણે ત્રણ પટ્યાપમની છે.
એમ તિર્યંચણી સ્ત્રીને, મનુષ્ય પુરૂષ, નપુંસકને ને મનુષ્ય સ્ત્રીને પણ જધન્ય તર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પત્યેાપમની સ્થિતિ છે.
પ્રશ્ન-હે ભગવંત, દેવતાને કેટલા કાળની સ્થિતિ છે.
ઉત્તર-હે ગૌતમ, દેવતાને નારીનીપરે જધન્ય દશ હજાર વસ ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરાપમની સ્થિતિ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org