________________
નરકીનો બીજે ઉશે,
૯૫]
જ્ઞાનના ધણી છે, ને જે અજ્ઞાની છે તે ત્રણ અજ્ઞાનના ધણી છે. (અહી ત્રણ અજ્ઞાન કહ્યાં તેનું કારણ એ જે પહેલી નરક સુધીજ સમુમિ ઉપજે. શેપ નરકે ઉપજે નહીં તે માટે જાણવું). પ્રશ્ન- હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી, શું મનજોગી છે? કે વચનગી છે? કે કાયાજોગી છે? ઉતર–હે ગૌતમ, મનજોગી છે, વચનગી છે, ને કાયમી પણ છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી શું સાકારોપયોગી છે, કે અનાકારપાગી છે ? ઊત્તર-હે ગત", સાકારોપયોગી પણ છે, ને અનાકારોપયોગી પણ છે. એમ વત સાતમ નરક પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી અવધિજ્ઞા કરી કેટલું ક્ષેત્ર જાણે, ને દેખે? એમ જાવત સાતમી નરકના નારી અવધજ્ઞાને કેટલું ક્ષેત્ર જાણે, ને દેખે ? ઉતર–હે ગૌતમ, રત્નપ્રભા પહેલી નરકના નારકી જઘન્યથી સાડાત્રણ ગાઉ ને ઉત્કર્ટ ચાર ગાઉ અવધીજ્ઞાને કરી જાણે, ને દેખે. બીજી શકરપ્રભાએ જઘન્યથી ત્રણ ગાઉ ને ઉત્કૃષ્ટ સાડાત્રણ ગાઉ, એમ એણે અભિપ્રાયે નરક નરકમતે અર્ધ અર્ધ ગાઉ ઓછું કરતાં ત્રીજી નરકે જઘન્યથી અઢી ગાઉ ને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉં. ચોથી નરકે જઘન્યથી બે ગાઉ ને ઉત્કૃષ્ટ અઢી ગાઉ. પાંચમી નરકે જઘન્યથી દોઢ ગાઉ ને ઉત્કૃષ્ટ બે ગાઉં. છઠી નરકે જઘન્ય એક ગાઉ ને ઉત્કૃષ્ટ દોઢ ગાઉ, સાતમી નરકે જાન્યથી અર્ધ ગાઉ ને ઉત્કૃષ્ટ એક ગાઉ. નારકી અવધાને જાણે, ને દેખે. પ્રશન–હે ભગવંત. એ રત્નપ્રભા પૃથ્વીના નારકીને કેટલી સમુદઘાત છે ? ઉતર–હે ગૌતમ, તેને ચાર સમુદઘાત છે. વેદના સમુદઘાત ૧, કપાય સમુદઘાત ૨, મારણાંતિક સમુદઘાત ૩, ને વૈક્રીય સમુદઘાત ૪. એમ જાવ સાતમી નરક પયંત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી કહેવક ભૂખ, તરસ ભોગવતાથકા વિચરે છે? ઉત્તર–હે ગૌતમ, –એકેક રત્નપ્રભા પૃથ્વીના નારકીના મુખને વિષે અદભાવ દ્રષ્ટાંત કરી સર્વ સમુદ્રના પાણી ને સર્વ પુદગળ ધાન પ્રમુખ પ્રક્ષેપે (વાલે) તો પણ નિચે તે રત્નપ્રભા પૃથ્વીને નારકી ત્રણ ન થાય (બાપે નહી) એટલે તેની ભૂખ ભાંગે નહીં ને તૃષા પણ ભાગે નહીં. એવી તે રત્નપ્રભા પૃથ્વોના નારકી સુધાને પીપાસા ભેગવે છે. એમ છે ગૌતમ જાવત્ સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી વૈકીય શરીરે શું એક રૂપ વૈવે, કે ઘણ રૂપ વૈવે ? ઉતરે--હે ગૌતમ, એક રૂપ પણ ઈવે, ને ઘણા રૂપ પણ વૈવે. તેમાં એક રૂપ વૈદ્ભવતો થકે એક મોટું મુદગળનું રૂપ અથવા મુખડી, (પ્રહરણ વિશેષ) કરવત, ખડગ, શક્તિ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org