________________
જંબુપીઠ ને સુદર્શનવૃક્ષ વિસ્તાર સાથે.
ર૩] .
પરિધીપણે છે, વચે કાંઈક ઝાઝેર પચવીશ જે જન પરિધીપણે છે ને ઉપરે કાંઈક ઝાઝેરાં બાર જોજન પરિધીપણે છે. મૂળે વિસ્તીર્ણ છે (બાર જોજન માટે) વચ્ચે સાંકડો છે (આઠ જેજન માટે) ને ઉપરે પાતળો છે (ચાર જોજન માટે) ગે પુંછને સંસ્થાને સંસ્થીત છે. સર્વ જંબુનંદમય છે. આ જાત પ્રતિરૂપ છે. તે ફૂટ એક પદ્વવર વેદિકાએ ને એક વનખંડે કરી સઘળે ચોકફેર વિટ છે. તે વેદિકા ને વનખંડને વર્ણન પુર્વરે કહે. જવત દેવતા બેસે છે. વળી તે ફૂટને ઘણું મધ્યદેશભાગે ઈહિાં એક મોટું સિદ્ધાયતન છે. તે એક કોશ લાંબાણે છે, અર્ધકેશ પહોળપણે છે કે દેશેઉણું એક કોશ (પણે કેશ) ઉંચું ઉંચણે છે. જાવત એકસો આઠ જીન (દેવતાની) પ્રતિમા છે, જાવત તેની વ્યક્તવ્યતા સર્વ પૂર્વલી પરે કહેવી.
વળી તે જંબુ સુદર્શનાએ પુર્વદીશના ભવનને દક્ષિણદીશે ને અશીખણના પ્રાસાદાવતંકને ઉત્તરદશે ઈહિાં એક મોટો ફૂટ કહ્યા છે. (એ બીજો ફૂટ) તેજ પ્રમાણ પહેલા કૂટનીપરે ત્યાં સિદ્ધાયતન છે.
વળી જંબુ સુદર્શનાના વનખંડમાહે દક્ષિણદીશીના ભવનને પૂર્વદીશે ને દક્ષીણ પૂર્વ અખૂણાના પ્રાસાદાવતંસકને પશ્ચિમદીશે ઈહાં એક મોટો ફૂટ કહ્યો છે. તેનું તેજ પ્રમાણને સિહાયતન કહેવું એ ત્રીજો ફૂટ).
વળી જંબુસુશૈનાના વનમાં દક્ષણદીસીના ભવનને પશ્ચિમદીસે ને દક્ષિણ પશ્ચિમ નિત્ય ખૂણના પ્રાસાદાવાંસકને પૂર્વદીસે અહીં એક મોટ કૂટ કહ્યો છે (એ એ ફૂટ) તેજ પ્રમાણને સિદ્ધાયતન કહેવું.
વળી જંબુસુદર્શનાના વનમાં પશ્ચિમ દીસીના ભવનને દક્ષિણદીસે ને દક્ષિણ પશ્ચિમ નરત્યખૂણુને પ્રાસાદાવતંસકને ઉત્તરદીસે ઈહાં એક મેટ ફૂટ છે. (એ પાંચમે ફૂટ) તેજ પ્રમાણને સિદ્ધાયતન કહેવું.
વળી જંબુસુદર્શનાના વનમાં પશ્ચિમ દીસીના ભવનને ઉત્તરદીસે ને ઉત્તર પશ્ચિમ વાયવ્ય ખૂણના પ્રાસાદાવતંસકને દક્ષિણદીસે ઈહાં એક મોટો ફૂટ છે. (એ છેઠે ફૂટ.) તેમજ ફૂટનું પ્રમાણ ને ત્યાં સિદ્ધાયતન કહેવું.
વળી જંબુસુદર્શનાના વનમાં ઉત્તદીસીના ભવનને પશ્ચિમદીસે ને ઉત્તર પશ્ચિમ વાવ્યખૂણના પ્રાસાદાવતંસકને પૂર્વદીસે કહાં એક મેટ ફૂટ છે. (એ સાત ફૂટ) તેજ પ્રમાણને સિદ્ધાયતન કહેવું.
વળી તે જંબુસુદનાને વનમાંહે ઉત્તરદીસીના ભવનને પૂર્વદીસે ને ઉત્તર પૂર્વ ઇશાન ખૂણના પ્રાસાદાવતં કે પશ્ચિમદીસે બહાં એક મોટો ફૂટ છે. (એ આઠ ફૂટ) તેજ પ્રમાણ પહેલા કૂટની પરે અને ઉપર તેમજ સિદ્ધાયતન કહેવું.
વળી તે સુદર્શના અનેરે ઘણે તિલક વૃક્ષે કરી, લકુચ વૃક્ષે કરી જાવત રાજસે કરી જાવત ચેકફેર વીટેલ છે. તે જંબુસુદર્શનાને ઉપરે ઘણાં આઠ આઠ મંગળીક છે તે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org