________________
લવણ સમુદ્રને આધાર,
૨૯]
તે જ મુદ્રીપનામા દ્વીપ પ્રતે લવણનામા સમુદ્ર વૃત્ત વળીયાને આકારે રહ્યાથકા જ બુદ્વીપને સઘળે ચાલ્ફેર વીંટીને રયા છે જેથી કરી લવણ સમુદ્રને અધિકાર હવે કહે છે. ૭૪. લવણ સમુદ્રના અધિકાર. ॥૧॥
પ્રરન—હે ભગવંત, લવણ સમુદ્ર શું સમ ચક્રવાળે સસ્થિત છે કે વિષમ ચક્રવાળે સંસ્થિત છે ?
ઉ-તરહે ગાતમ, સમ ચક્રવાળે સ ંસ્થિત છે, પણ વિષમ ચક્રવાળે સંસ્થિત નથી. પ્રશ્ન—હે ભગવંત, લવણનામા સમુદ્ર કેટલા ચક્રવાળે પહેાળપણે ક્રૂરતા છે? તે કેટલેા પરિધીપણે છે?
ઉત્તર-હે ગાતમ, લવણુ સમુદ્ર એ લાખ જોજન ચક્રવાળ કરતા પહેાળપણે છે ને પંદર લાખ એકાસી હજાર એકસો ઓગણપચારા જોજન કાંઇક ઝાઝેરા પરિધીપણે છે.
તે લવણુ સમુદ્ર એક પદ્મવર વેદિકાએ ને એક વનખડે કરી સઘળે ચોકફેર વીંટયા થકા રહે છે. તે પદ્મવર વેદિકા તે વનખંડના વર્ણન પુર્વે પરે કરવે. તે પદ્મવર વેદિકા અર્ધ જોજન ઉંચી ઉંચપણે છે. પાંચસે ધનુષ પહેાળપણે છે, તે લવણ સમુદ્ર જેવડી પરિધીપણે છે. શેષ સર્વ તેમજ પુર્વપરે કહેવું. તે વનખંડ દેસે ઉણા ખેતેજન પહેાળપણે છે. જાવત દેવતા વિચરે છે.
પ્રશ્ન-હે ભગવંત, લવણ સમુદ્રનાં કેટલાં દ્વાર કહ્યાં છે?
ઉત્તર હું ગાતમ, તેનાં ચાર દ્વાર કહ્યાં છે. વિન્સ ૧, વિજ્જત ૨, જ્યંત ૩, ને અપ
રાજીત ૪.
મંરન-હે ભગવત, લવણ સમુદ્રનું વિજય નામે દ્વાર ક્યાં કહ્યું છે?
ઊ-તર—હું ગાતમ, લવણ સમુદ્રને પુર્વને અંતે ને ધાતકીખડ દ્વીપને પુર્વાર્ધ પશ્ચિમની દીસે સીતા મહા નદીને ઉપરે ત્યાં લવણ સમુદ્રનું વિજયનામા દ્વાર કહ્યું છે, તે દ્વાર આ જોજન ઉંચું ઉંચપણે છે તે ચાર ોજન પહેાળપણે છે. એમ જખ્ખું દ્વીપના વિજયદ્વાર ની પરે સર્વ સરખા વર્ણવ ાવત્ આઠ આઠ મગળિકના વર્ણવ સુધી કહેવા પણ એટલેા વિશેષ જે રાજ્યધાની પૂર્વને દીશે અનેરે લવણ સમુદ્રે કહી છે.
પ્રશ્ન-હું ભગવત, લવણ સમુદ્રનું વિજયતનામા દ્રાર ક્યાં કહ્યું છે?
ઉત્તર હું ગાતમ, લવણ સમુદ્રને દક્ષિણ દીસને અંતેને ધાતકીખંડ દ્વીપને પાંતે દક્ષણાર્ધથકી ઉત્તરે વિજયતનામા દ્વાર કહ્યું છે. શેષ સર્વ વિજયદ્વારની પરે કહેવું. પ્રશ્ન—હે ભગવંત, લવણ સમુદ્રનું જયતનામા દ્વાર ક્યાં કહ્યું છે ?
ઉત્તર—હૈ ગૈાતમ, લવણ સમુદ્રની પશ્ચિમ દીસીને તેને ધાતકીખંડ દ્વીપને પાંતે પશ્ચિમાથી પુર્વે સીતા મહા નદીને ઉપરે જયંતનામા દ્વાર કહ્યું છે. શેષ સર્વ તેમજ પૂર્વ પરે કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org