________________
[૨૬૮
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
-
-
ઉત્તર–હે ગૌતમ, ચાર ધાર છે તેમજ સર્વ કહેવું. પુષ્કરેદધી સમુદ્રને પૂર્વ દિશાને અંતે અને વારૂણીવર દ્વીપના પૂર્વાર્ધને પશ્ચિમ દિશે ઈહાં પુષ્કરદધી સમુદ્રનું વિજયનામા દ્વાર છે. એમ શેષ ત્રણ દ્વાર પણ કહેવાં. દ્વાર દ્વારનું અંતર સંખ્યાતા લાખ જજનનું અબાધાએ વચ્ચે અંતર છે. પ્રદેશ અને જીવ તેમજ કહેવા માંહોમાંહે સ્પર્યા છે. પ્રશન–હે ભગવંત, એ અર્થ એમ કહો છો જે પુષ્કરોધી સમુદ્ર એવું નામ? ઉતર–હે ગૌતમ, પુષ્કરોદધી સમુદ્રનું પાણી નિર્મળ છે, પથ્ય નિરિગ જાતવંત હળવું છે.
સ્ફટીક રત્ન સરખું વરણે છે. સ્વભાવીક પાણ સમાન સ્વાદવંત છે. શ્રીધર ૧, ને શ્રીપ્રભ ૨, નામે બે દેવતા મહર્થિક છે. જાવત પલ્યોપમની સ્થિતીવંત વસે છે તેણે અર્થે હે ગતમ! જાવત્ એ નામ નિત્ય છે. પ્રશન–હે ભગવંત, પુષ્કરેદધી સમુદ્રને વિષે કેટલા ચંદ્રમાં પ્રકાશ કરતા હુવા, કરે છે ને કરશે જાવત કેટલી કેડા કેડી તારાગણ શોભતા હુવા, શોભે છે અને શભશે ? ઉતર–હે ગૌતમ, સંખ્યાતા ચંદ્રમાં દીપતા હુવા, દીપે છે ને દીપશે. જાવત સંખ્યાતી કોડા દોડી તારાગણ શોભતા હુવા, શોભે છે ને શોભશે.
૮૩, વારૂણીવર દ્વીપ, lઝા તે પુષ્કરોદધી સમુદ્રપ્રતે વારૂણીવરનામા દીપ વૃત્ત વળીયાકારે જાવત વીંટીને રહેશે છે. તેમજ સમ ચક્રવાળ સંસ્થીત છે. પ્રશ્ન-હે ભગવંત, વાણીવર દીપ કેટલો ચક્રવાળ પહેળો છે ને કેટલો પરીધિપણે છે? ઉત્તર– ગતમ, સંખ્યાતા લાખ જેજન (એસઠ લાખ જેજન) ચક્રવાળ પિહોળપણે છે અને સંખ્યાતા લાખ જેજન ( આઠ ક્રેડ, પાંચ હજાર, છર્સે પચવીસ જે જન) પરિધિપણે છે. તે વારૂણીવર દીપ પદ્મવર વેદિકાએ ને વનખ વટેલ છે તેને વર્ણન પૂર્વપરે કહે. દ્વારાતર, પ્રદેશ, જીવ તેમજ સર્વ પૂર્વપરે કહેવું. પ્રશ્ન–હે ભગવંત, વારૂણીવર દ્વીપ એવું નામ એ અર્થે કહો છો? ઉતર–હે ગૌતમ, વારૂણીવરનામા દીપે તે તે ઠામે તહાં તહાં ઘણી નાની મોટી વાવ જાવત બીલ પંક્તિ છે આછી છે. પ્રત્યેક પ્રત્યેક પાવર વેદિકાએ અને વનખંડે પરીક્ષીપ્ત છે. તે વારૂણ સરખી પાણીએ ભરી છે તે દેખવા જે મનને પ્રશ્નકારી છે. તે નાની મોટી વાવને વિષે જાવત બીલ પંક્તિને વિષે ઘણું ઉત્પાત પર્વત્ત છે. જાવત ખડ હડક સ્થાનક વિશેષ તે સર્વ સ્ફટીક રત્નમય છે. આછા તેમજ કહેવા. વરૂણ ૧, અને વરૂણપ્રભ ૨. એ બે જહાં દેવતા મહર્ધિક છે જાવત્ વસે છે તેણે અર્થે એમ કહીએ છીએ જાવત એ નામ નિત્ય સાસ્વનું છે.
જ્યોતીષી સર્વ સંખ્યાતા કહેવા જાવત તારા ગણ સંખ્યાતી ફોડા કેડીઓ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org