________________
છ પ્રકારે સંસારી જીવની લવસ્થિતિ વિગેરે,
પ્રશ્ન-હે ભગવત, એકદ્રી પર્યાપ્તા જાવત પચેદ્રી પર્યાઞા. એ માંહે ક્યા ક્યા થકી ચેડા, ધણાં, તુલ્ય ને વિશેષાધિક છે?
ઉત્તરહે ગાતમ, સર્વથકી ઘેાડા ચારેંદ્રી પર્યાપ્તા છે ૧, થકી પચેદ્રી પર્યાપ્તા વિશે. પાધિક છે ૨. તે થકી એઇંદ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે ૩, તે થકી તેઇંદ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે જ, તે થકી એકદ્રી પર્યાપ્તા વિશેષાધિક છે ૫, ને તે થકી સઇંદ્રીય પર્યાપ્તા વિશેષાધિક છે ૬.
૩૧૫]
પ્રશ્ન-હે ભગવંત, સઇદ્રી જીવ પર્યાષ્ઠા તે અપર્યાપ્તા એ માંહે કયા કયાથકી ઘેાડા જાવત્ વિશેષાધિક હાય?
ઉત્તર—હું ગાતમ, સર્વ થકી ઘેાડા સઈંદ્રી અપર્યાપ્તા છે ૧, થકી સકેંદ્રી પર્યાપ્તા સંખ્યાતગુણા છે ૨. એમ એકદ્રી પર્યાપ્તા, અપર્યાપ્તાનું પણ અલ્પ બહુત્વ કહેવું, પ્રશ્ન-હે ભગવંત, એઇંદ્રિ પર્યાપ્તા, અપર્યાપ્તા. એ માંહે ક્યા ક્યાથકી ઘેાડા, ઘણા હાય? ઉત્તર-હે ગાતમ, સર્વથકી થેડા એરિદ્રી પર્યાપ્તા છે ૧. તેથકી એરિદ્રી અપર્યાપ્તા અસખ્યાતગુણા છે ૨. એમ તેદ્રીય, ચરીંદ્રય, અને પચેદ્રીય પણ કહેવા પ્રશ્ન-હે ભગવંત, એકેંદ્રી ૧, ખેદ્રી ૨, તેઇંદ્રીય ૩, ચરીદ્રી ૪, તે પચેદ્રી ૫, પર્યાપ્તા, અપર્યાપ્તા ૧૦. એ માંહે કયા કયા થકી ઘેાડા જાવત્ વિશેષાધિક હોય? -તરહે ગાતમ, સર્વ થકી ઘેાડા ચઉરીંદ્રી પર્યાપ્તા છે ૧, તે થકી પચેદ્રી પર્યાપ્તા વિશેષાધિક છે ૨. તે થકી એઇદ્રી પર્યાપ્તા વિશેષાધિક છે. ૩. તે થકી તેંકેંદ્રીય પર્યાપ્તા વિશેષાધિક છે જ, તે થકી પચેદ્રી અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૫. તે થકી ચઉરીંદ્રી અપર્યાપ્તા વિશેષાધિક છે ૬. તે થકી તેદ્ર અપર્યાપ્તા વિશેષાધિક છે ૭. તે થકી ખે ઇંદ્રિ પર્યાપ્તા વિશેષાધિક છે ૮, તે થકી એકીદ્રી અપર્યાપ્તા અન ́તગુણા છે . તે થકી સઇદ્ર અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૦. તે થકી એકદ્રી પર્યાપ્તા સખ્યાત ગુણા છે ૧૧. અને તે થકી સમ્રુદ્રિ પર્યાપ્તા વિશેષાધિક છે ૧૨. એ પાંચ પ્રકારે સાંસારી જીવ કહ્યા. એ શ્રી જીવાભીગમ સૂત્રે પંચવિધ પ્રતિપતિ સંપૂર્ણ થઇ.
૧૨૯ છ પ્રકારે સસારી જીવ તેમાં તેની ભસ્થિતિ, કાય સ્થિતિ, અંતર અને અલ્પ બહુત્વના અધિકાર,
Jain Education International
ત્યાં જે આચાર્ય એમ કહેછે જે છ પ્રકારે સ`સારી જીવ છે તે એવી રીતે કહેછે જે. પૃથ્વીકાયા ૧, અપકાયા ૨, તેઉકાયા ૭, વાયુકાયા ૪, વનસ્પતિકાયા ૫, ને ત્રસકાયા ૬. પ્રશ્ન-હે ભગવત, પૃથ્વિકાયા જીવ કૈટલે ભેદે છે?
ઉ-તર-હે ગાતમ, બે ભેદે છે. સુક્ષ્મ પૃથ્વીકાયા ૧, ને બાદર પૃથ્વીકાયા ૨.
પ્રશ્ન- હે ભગવંત, સુક્ષ્મ પૃથ્વીકાયાના કેટલા બેદ છે?
ઉત્તર--—હૈ ગૈાતમ, બે ભેદ છે. પર્યાપ્તા ૧, ને અપર્યાપ્તા ૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org