________________
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિકૃતિ,
ઉ-તર્—હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. ધૃતોદધી સમુદ્રનું પાણી એથકી અસત છે, પ્રશ્ન- હે ભગવંત, ઇમ્પ્રુવર સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે?
[૯૪
ઊ-તર—હે ગૌતમ, જેમ કેાઇ સેળડી જાચી, ખુડ દેશની ઉપની, હરીયાળ સરીખી પીત્ત વર્ણે પરીપકપણાથી કાળી ગાંઠ છે. સાંઠાને હેડલા ભાગ તે ઉપરલા ભાગ વરજીને વચલેા ભાગ રાખીને અળવત મનુષ્યે યંત્ર કાળા (સીચેાડા) માંહે ઘાલીને પીલી તેહને જે રસ હાય તે વચ્ચે કરી ગળત. તજ, એલચી, કેશર, કપુર. એ ચાતુર્જાતકે વાસીત. અત્યંત પથ્ય નિરોગ હળવેા વર્ષે કરી સહીત જાવત્ સ્પર્શે કરી સહીત હોય ત્યારે ગતમ પુછે છે.
પ્રરન—હે ભગવત, ક્ષ્વર સમુદ્રનું પાણી એહવે સ્વાદે છે?
-તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. તુવર સમુદ્રનું પાણી એથકી અત્યંત ઇષ્ટ છે. એમ શેષ સર્વ સમુદ્રના પાણી ઇક્ષુરસ સરીખાં જાણવાં. જાવત્ ભૂતાદધી સમુદ્ર લગે એમ કહેવું.
પ્રશ્ન—હે ભગવંત, સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે ?
ઉત્તર——હું ગૌતમ, સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી આછું, જાચુ, પથ્ય, નિર્મળ, જેમ પુષ્કરે!દૂધી સમુદ્રનું પાણી કશું તેમ કહેવું.
પ્રરન—હે ભગવંત, કેટલા સમુદ્રના પાણી જુદા જુદા સ્વાદવત છે ?
ઉત્તર-હે ગાતમ, ચાર સમુદ્રના પાણી, જુદા જુદા વારૂણાદધી સમુદ્ર ૨, ક્ષીરાદધી સમુદ્ર ૩, ને ધૃતોદધી સ્વાદ છે.
સ્વાદવંત છે. લવણુ સમુદ્ર ૧, સમુદ્ર ૪. એ ચારના જુદા જુદા
પ્રરન—હે ભગવંત, કેટલા સમુદ્રનાં પાણી સ્વભાવીક પાણી જેહવાં સ્વાદે છે? ઊ-તર—હૈ ગૈાતમ, ત્રણ સમુદ્રનાં પાણી સ્વભાવીક પાણી સરખાં સ્વાદે છે. કાળેાધી સમુદ્ર ૧, પુષ્કરાધી સમુદ્ર ૨, તે રવયંભૂરમણ સમુદ્ર ૩, એમ શેષ સર્વ સમુદ્રનાં પાણી પ્રાએ સેળડીના રસ સમાન સ્વાદવત છે. અહે। શ્રમણો આવખાવા !
પ્રશ્ન-હે ભગવંત, કેટલા સમુદ્ર ણે મચ્છ કચ્છપાદિ જળચર જીવે કરી સહીત સમુદ્રછે? ઉત્તર હે ગાતમ, ત્રણ સમુદ્ર ઘણે મચ્છ કચ્છાદિ જળચર જીવે કરી સહીત છે. લવણુ સમુદ્ર ૧, કાળાદધી સમુદ્ર ૨, તે વયંભૂરમણ સમુદ્ર ૩. અવશેષ ખીજા સર્વ સમુદ્ર થાડે મચ્છ કચ્છપે કરી સહીત છે.
પ્રશ્ન-હે ભગવત, લવણ સમુદ્રને વિષે કેટલી મચ્છની કુળકાડી છે તે જોનીના લક્ષ છે? ઉ-તર--હે ગાતમ, સાત લક્ષ કુળકેાડી મચ્છની જાત છે તે અનેક જોની છે, પ્રશ્ન-હે ભગવંત, કાળેાદધી સમુદ્ર તેને વિષે કેટલી મચ્છની જાતી કુળકેાડી જોની છે? ઉત્તર——હે ગાતમ, નવ લક્ષ કુળકાડી મચ્છની જાત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org