________________
યાતિષી દેવતાના અધિકાર ચાલુ.
ઉત્તર-હે ગાતમ, સેાળ હજાર દેવતા ઉપાડે છે. પૂર્વદિશે ચાર હજાર દેવતા ઉપાડે છે, એમ જાવત્ ઉત્તર દીસે ચાર હાર દેવતા ઉપાડેછે.
પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમાનું વૈમાન સાળ હાર દેવતા ઉપાડે છે. તેમાં ચાર હજાર દેવતા પૂર્વ દિશે ઉપાડે છે તે કેહવે રૂપે ઉપાડે છે?
૯૧]
ઉત્તર-હે ગૈાતમ, ચંદ્ર વૈમાને પૂર્વ દિસે ચાર હજાર દેવતા સીંહને રૂપે ઉપાડે છે. તે સીંહ કહેવા છે તે કહેછે, શ્વેત ધેાળા ઉત્તમ કાન્તિવત જેહવું સ`ખનું, તળુ ધાળુ હાય તથા નિર્મળ દૂધીના પીંડ તથા ગાયના દુધના પીણુ તથા રજનીકર (ચંદ્રમા) તે સરીખા ધાળા પ્રકાશવંત છે. વળી સ્થિર અડગ લષ્ટ અત્યંત પુષ્ટ સ્નિગ્ધ ધન ગાળ અત્યંત તીખી એવી દાઢાએ કરી તેડનું મુખ શાભીત છે. રાતા કમળની પરે સુકમાળ તેહની જીભ ને તાળવું છે. પ્રસસ્ત ભલા વૈર્ય રત્નમય દે દિપમાન કર્કસ તેહના નખ છે. વિસ્તીર્ણ ને પુષ્ટ ઉરૂ તેના સાથળ છે. પ્રતિપુર્ણ વિપુલ તેહના સ્કંધ છે. મૃદુ વિસĒ અતી સુકમાળ પ્રસરત સુક્ષ્મ લક્ષણવત વિસ્તારવંત એહવે કેસરાંને આપે કરીને શોભીત છે. ચક્ર મીતા, લલીતા, પુલીતા, ગતી. અને ધાવન (દોડવું) તેણે કરી ગર્વવત તેહની ગતી છે. ઉંચું કરીને નમાડયું નીચું જાતીવંત આસ્ફાલીતું એહવું તેહનું પુંછ છે. વજ્ર રત્નમય તેહના નખ છે. વજ્ર રત્નમય તેની દાઢા છે. રાતા સુવર્ણમય તેની જીભ છે. રાતા સુવર્ણમય તેહનું તાળવું છે. રક્ત સુવર્ણને જોત્રે કરી જોતર્યાં છે. ઇચ્છાએ તેનું ગમન છે, પ્રીતીકારી ગમનવંત મનનીપરે ઉતાવળી ગતીવત મનેહર અણુભવી (મપાય નહીં તેવી) તેહની ગતી છે, અણુમવ્યું બળ વીર્ય પુરૂષાકાર તેહનું પરાક્રમ છે. માહાટા આસ્ફેટિત સીંહનાદ ખેલ કળકળ તે ઘણાના કાળાહળ એહવે શબ્દે કરી, મનેહર શબ્દે કરી આકાશપ્રતે પુરતાંથકાં દશે દિશપ્રતે શાભાવતાં થકાં એહવા ચાર હજાર દેવતા સીંહ રૂપના ધરણુહાર પૂર્વ દિશીની બાંહાપ્રતે વહેછે.
પ્રશ્ન—હે ભગવંત, તીહાં ચંદ્ર વૈમાને દક્ષિણ દિશે ચાર હજાર દેવતા ઉપાડે છે. તે દેવતા કહેવે રૂપે ઉપાડે છે.
ઊત્તર—હું ગાતમ, ચંદ્ર વૈમાને દક્ષીણ દિશે ચાર હજાર દેવતા હાથીને રૂપે ઉપાડે છે. તે હાથી કહેવા છે તે કહેછે. ધેાળા સુભ કાન્તિ સહીત. જેવું સખનું તળું હાય, જેહા નિર્મળ દીા પીંડ હાય, ગાયના દુધના ફ્ણુ, રજનીકર ચંદ્રમા તે સરીખા તેહના ધાળા પ્રકાશ છે. વજ્ર રત્નમય કુ ંભસ્થળ જુગળ તેહને વિષે સુસ્થિત પીવર પુષ્ટ વ મય સાડી (સુંઢ) તેણે કરી દે દિપમાન રક્ત કમળ સમાન અબ્યુનત શાભતા તેહના ગુણ છે. રક્ત સુવર્ણમય વિસ્તિર્યું. ચંચળ અતી ચપળ એહવા તેહના કાન વિમળ (ઉજળા) છે. મધુર વર્ષે દીપતા સ્નીગ્ધ પીંગળ પાંપણુ સહીત ત્રણ વર્ણના મણિરત્નમય તેહના લાયન છે. ઉંચા ઉપડતા છે. અચળ (હાલે નહીં.) માલીકાના ફુલ જેહવા ધેાળા સમ સરીખા રહ્યા વણૅ સહીત દ્રઢ સ્ફટિક રત્નમય સુજાત ભલા એહવા દંતમુસળ, તેણે કરી શાભીત છે. સાનાની ખેાળીએ જડ્યા દાંતના અગ્ર ને વળી નિર્મળ મણિરત્ને કરી મનેહર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org